સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બધી કાચી સામગ્રી તૈયાર કરી લો
- 2
એક કડાઈમાં સીંગદાણાને બરાબર શેકી નાંખો ત્યારબાદ તેના ફોતરા નિકાળી દો
- 3
ત્યારબાદ કડાઈમાં ગોળને ગરમ કરવા મૂકો દસ મિનિટ સુધી ગોળ ને બરાબર ગરમ થવા દો ગોળ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી ઘી ઉમેરો
- 4
ગરમ થયેલા ગોળમાં શીંગ દાણા ઉમેરો તથા ધીમે તાપે ધીમે ધીમે હલાવો સીંગદાણા ગોળમાં બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ નીચે ઉતારી લો
- 5
ત્યારબાદ ગરમ થયેલી ચીકી ને બટર પેપર ઉપર પાથરો તથા ગરમ ગરમ ચિકિ ના ચોસલા પાડી લો
- 6
તૈયાર છે તમારી સીંગદાણાની ચીકી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18#ચીકી Hema Paresh Mehta ( Hemangini ) -
-
-
-
-
શીંગદાણા ની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4#Week18ઉતરાયણ મા જાત જાત ની ચીકકી બનાવવા મા આવે છે. તેમાની એક મે આજે શીંગદાણા ની ચીકકી બનાવી છે. Parul Koriya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14430203
ટિપ્પણીઓ