સીંગદાણાની ચીકી(Peanuts chikki recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સીંગદાણા અને ગોળ બંને સરખે ભાગે લેવાના.
- 2
સિંગદાણા ને સેકી તેના ફોતરા ઉતારી લેવાના અને એકદમ ઠરી જાય એટલે તેને મિક્સરમાં થોડું થોડું પ્રેસ કરી તેનો અધકચરો ભૂકો કરી લેવાનો
- 3
ત્યારબાદ એક નોનસ્ટીક પેન લઈ તે ગરમ થાય એટલે તેમાં ગોળ નાખી દેવાનો અને તેનો પાક બનાવવાનો. ગોળનો પાક થઈ ગયો છે કે નહીં તે ચેક કરવા માટે એક પાણી ભરેલી વાટકી લઈ તેમાં એક ટપકું નાખી દેવાનું બે-ત્રણ મિનિટ પછી એને તોડવાથી એ ક્રિસ્પી થઈ છે કે નહીં એ ખ્યાલ આવી જશે
- 4
પાક થઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં સીંગનો ભૂકો નાખી તેને બરાબર હલાવી મિક્સ કરી લેવાનું ત્યારબાદ બટર પેપર ઉપર ઘી ચોપડીને થોડું ઠરે એટલે ઘીવાળો હાથ કરી તેને હાથેથી થેપી વેલણ પર ઘી લગાડી તેને જે પ્રમાણે પાતળી કે જાડી જોઈએ એ પ્રમાણે વણી લેવાનું વળી જાય અને સહેજ હૂંફાળું થઈ જાય એટલે તેના કાપા પાડી દેવાના ૨૫/૩૦ મિનિટ પછી ચીકી રેડી થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)
#GA4#week12#peanutsમેં આજે સીંગદાણાની ચીકી બનાવી છે જે પહેલી વખત બનાવી છે તો પણ સરસ ટેસ્ટી અને ક્રંચી બની છે. Vk Tanna -
ચોકલેટ પીનટ લાડુ(Chocolate peanut laddu Recipe In Gujarati)
#GA4#Week12#peanut# chocolate peanut laddu Thakkar Hetal -
-
-
-
-
-
-
-
સીંગદાણાની પીળી ચટણી (રાજકોટની પ્રખ્યાત) (Peanut chatney recipe in Gujarati)
#GA4#Week12 # puzzle answer- peanut Upasna Prajapati -
-
-
ગાજર સીંગદાણા નો સંભારો(Carrot Peanuts no sambharo recipe in Gujarati)
#GA4#week12#peanut Sonal Karia -
-
-
શીંગ ની ચીકી (Peanuts Chikki recipe in Gujarati)
#MS#makarsankrati#Uttarayan#peanuts#Chikki#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
સીંગદાણાની ચીકી (Singdana Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #Chikki ઉતરાયણમાં જાતજાતની ચીક્કી ઘરે બનતી હોય છે તો ચાલો આજે આપણે બનાવીને સીંગદાણાની ચીકી Khushbu Japankumar Vyas -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)