સીંગદાણાની ચીકી(Peanut chikki recipe in Gujarati)

Dhara Tanna
Dhara Tanna @cook_26564014

સીંગદાણાની ચીકી(Peanut chikki recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો સીંગદાણા
  2. 1 વાટકો ગોળ
  3. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સિંગદાણા ને સેકી તેમાંથી ફોતરા કાઢી લો

  2. 2

    એક કડાઈમાં ગોળ લઈ તેમાં બે ચમચી ઘી નાખી ગોળ પાકી જાય ત્યાં સુધી હલાવો

  3. 3

    ગોળ ચેક કરવા માટે એક ડીશમાં થોડો કાઢી થોડીવાર ઠરવા દો પછી જામી જાય ત્યારબાદ તેમાં ફોલેલા સીંગદાણા એડ કરી મિક્સ કરી લો

  4. 4

    આ મિશ્રણને બરાબર હલાવી પ્લેટફોર્મ પર ઘી લગાવી કાઢી લો

  5. 5

    પછી વેલણની મદદથી વણી લો

  6. 6

    થોડીવાર ઠરવા દો પછી પીસ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Tanna
Dhara Tanna @cook_26564014
પર

Similar Recipes