બ્રોકોલી આલમન્ડ સૂપ ચીઝી ગાર્લિક બ્રેડ(Broccoli Almond Soup Cheesy Garlic Bread Recipe In Gujarati)

Tejal Hiten Sheth @cook_18392851
બ્રોકોલી આલમન્ડ સૂપ વિથ ચીઝી ગાર્લિક બ્રેડ
બ્રોકોલી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે એનો સૂપ ખુબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકો તેમાં ડુંગળી લસણ નાખીને સાંતળો જાય એટલે તેમાં બ્રોકોલી નાખીને સાંતળો સાથે થોડી બદામ પણ નાખો પછી તેમાં ૧ કપ પાણી નાખી ઉકાળવું.
- 2
બ્રોકોલી ઠંડી થઈ જાય એટલે તેમાં મીઠું નાખી મિક્સરમાં ક્રશ કરી લો એક પ્યુરી બનાવી લો
- 3
એક પેનમાં વ્હાઈટ સોસ લો તેમાં બ્રોકોલી વાળું મિશ્રણ નાખો બદામ ના કટકા કરીને નાખો અને મીઠું અને મરી નાંખી ઉકાળો. તૈયાર છે તમારો બ્રોકોલી સૂપ. સર્વ કરતી વખતે ઉપર થોડી મલાઈ નાખો.
- 4
ગાર્લિક બ્રેડ લ્યો તેમાં લસણ વાળું બટર લગાવીને ચીઝ ભભરાવો અને થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવો અને ઓવનમાં બેક કરી લો. તૈયાર છે તમારા ચીઝી ગાર્લિક બ્રેડ
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
#GA4#Week20#soupબ્રોકોલી ખૂબ જ હેલ્ધી અને વિટામીનથી ભરપૂર છે. વેઇટ વોચર્સ માટે આનો સૂપ ઉપયોગમાં લેવું ખૂબ જ ફાયદાકારક રહે છે અને આનો સૂપ પણ ખૂબ જ ટેસ્ટી પણ લાગે છે. Manisha Parmar -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચીઝી ગાર્લિક બ્રેડ Ketki Dave -
બ્રોકોલી આલમંડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#LSR#Broccoliલગ્ન પ્રસંગે ગરમાગરમ સૂપ ની મજા સ્ટાર્ટર તરીકે આપણે લેતાં જ હોય છીએ. આજે મેં અહીં લગ્ન પ્રસંગે સર્વ કરવામાં આવતો હેલ્ઘી બ્રોકોલી - આલમંડ સૂપ ની રેસીપી શેર કરી છે અને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરેલ છે. asharamparia -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકોલી માં વિટામિન સી અને વિટામિન કે ભરપૂર રહેલા હોઈ છે. બ્રોકોલી ને સ્ટિમ કરીને,સૂપ માં અથવા તો સ્ટિર ફ્રાય માં યુઝ કરી શકાય છે. એમાં થી પંજાબી સબ્જી પણ બની શકે છે. અહી મે એનો બદામ સાથે સૌપ્ત બનાવ્યો છે.#GA4#Week20#Soup Shreya Desai -
આલમન્ડ બ્રોકોલી સૂપ (Almond Broccoli Soup Recipe In Gujarati)
#SJC#MBR3#Week3આલમન્ડ બ્રોકોલી સૂપ રેસીપી પોષક તત્વોથી ભરપૂર આરોગ્યપ્રદ સૂપ છે.બ્રોકોલી વિટામીન K અને C, પોટેશિયમ અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. વિટામિન સી એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે અને શરીરને મુક્ત રેડિકલને નુકસાન પહોંચાડવાથી બચાવે છે. તો આ શિયાળામાં આ રેસીપી જરૂર થી ટ્રાય કરો . Harita Mendha -
બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ (Baked Veg in Cheesy Garlic sauce Recipe In Gujarati)
#AsahiKaseiIndia બેક્ડ વેજિટેબલ્સ ઇન ચીઝી ગાર્લિક સોસ એક કોન્ટિનેન્ટલ ડીશ છે. આ વાનગી બનાવવા માં મિક્સ વેજિટેબલ્સ અને ચીઝી વ્હાઈટ ગાર્લિક સોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ને ઓવનમાં બેક કરીને બનાવવામાં આવે છે. બેક થયા પછી મેલ્ટેડ ચીઝનું ટેક્સચર અને સ્વાદ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
બ્રોકોલી બદામ સૂપ (broccoli almond soup Recipe In Gujarati)
શરીર માટે બધું બધા તત્વો મળવા બહુ જરૂરી છે બ્રોકોલી માંથી આપણે ઘણું બધું મળે છે અને એમાં આલ્મંડ એટલે બદામ એ પણ આપણે સુપમા કરીએ તો આપણને વિટામિન ઈ મળી જાય છે બ્રોકોલી અને બદામ હેલ્ધી સાથે શરીર માટે જરૂરી તત્વો પણ એમાંથી મળી જાય છે પણ બહુ સરસ લાગે છે નાના બાળકોને આનો સ્વાદ ઘણો ભાવે છે Khushboo Vora -
બ્રોકોલી આલમન્ડ મટર સૂપ(broccoli almond Matar Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆ સુપ હેલ્થી અને ટેસ્ટી છે ડાયટિંગ માં આ સૂપ તમે પી શકો છો........ Sonal Karia -
બ્રોકોલી ચીઝ સૂપ (Broccoli Cheese Soup Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiબ્રોકોલી ચીઝ સૂપ Ketki Dave -
-
બ્રોકોલી અને બદામ નો સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#cookpadIndia#cookpadGujarati#બ્રોકોલી અને બદામ નો સૂપ Krishna Dholakia -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
બ્રોકોલી આલમંડ સુપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala શિયાળા ની ઋતુ માં રાત્રે ડિનર માં ગરમાગરમ આ સૂપ પીવા ની સાથે ખાવા મજા પડે તેવો બન્યો છે.જાયફળ નો ગાજર અને મકાઈ નો ક્રન્ચી સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને ક્રિમ નાં ઉપયોગ વગર બનાવ્યો છે. Bina Mithani -
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ(cream of broccoli soup recipe in gujarati)
ક્રીમ ઓફ બ્રોકોલી સૂપ મારો બહુ જ ફેવરિટ સૂપ છે. હોટલ માં જમવા જઈએ ત્યારે હું હમેશા આ સૂપ ઓર્ડર કરી છું અને ઘરે પણ બનાવી છું. આ સૂપ ખૂબ જ પૌષ્ટિક, ટેસ્ટી, ક્રીમી અને ફિલિંગ છે. ડાયટ કરનારા લોકો માટે બહુ જ ફાયદા કારક છે.#superchef3 #સુપરશેફ3 #માઇઇબુક #myebookpost29 #superchef3post1 #સુપરશેફ3પોસ્ટ1 #માયઈબૂક #માયઈબૂકપોસ્ટ19 #myebook Nidhi Desai -
વોલનટ બ્રોકોલી સૂપ (Walnut broccoli soup recipe in Gujarati)
#walnuts#soup#cookpadgujarati#cookpadindia આજે મેં એક ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી સુપ બનાવ્યો છે જેનું નામ છે વોલનટ બ્રોકોલી સૂપ. શિયાળાની સિઝનમાં બ્રોકોલી ખુબ જ સરસ આવે છે અને તે ઉપરાંત કેલિફોર્નિયન વોલનટ તો બારે મહિના સરસ જ મળે છે. અખરોટ માંથી આપણા શરીરને ઉપયોગી એવા ઘણા સારા તત્વો મળે છે. બ્રોકોલી અને અખરોટના કમબાઈન્ડ ટેસ્ટ માંથી બનતો આ સૂપ ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
બ્રોકોલી આલમંડ સૂપ(broccoli almond soup recipe in Gujrati)
બ્રોકોલી માં વિટામીન સી ખૂબ જ પ્રમાણ માં હોય છે.જે કેન્સર,હાર્ટ નાં પ્રોબ્લેમ સામે રક્ષણ આપે છે.બદામ જે કોલેસ્ટ્રોલ લેવલ ને બેલેન્સ રાખે છે.ખૂબ જ હેલ્ધી ખાસ કરીને શિયાળા માટે.જેને બ્રેડ,બેકડ્ પોટેટો,સલાડ વગેરે સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#RC2Whiteગાર્લિક બ્રેડ બધા જ હોટેલમાં જાય કે પીઝા ખાવા જાય ત્યારે જરૂરથી ઓર્ડર કરતા હોય છે અમારે ત્યાં છોકરાઓને ગાર્લિક બ્રેડ બહુ જ ભાવે છે તમે આજે ઘરે ગાર્લિક બ્રેડ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
-
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
આલમન્ડ બ્રોકલી સૂપ(almond brocoli soup recipe in Gujarati)
#સુપરશેફ _3#week 3#મોન્સૂનસ્પેશિયલઆલમન્ડ બ્રોકલી સૂપચોમાસાની સિઝનમાં અને શિયાળામાં આપણને ગરમાગરમ સૂપ પીવાની ખૂબ જ મજા આવતી હોય છે બહારનું વાતાવરણ ઠંડુ હોય તો આપણા શરીરને ગરમી આપવા માટે આપણે ગરમ સૂપ પીતા હોય છે અને સૂપ આપણી હેલ્થ માટે ખુબ જ હેલ્દી હોય છે આલમન્ડ બ્રોકલી સૂપ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ક્રિમી લાગે છે Kalpana Parmar -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
આ રેસિપી બનાવવામાં ખુબજ સરળ છે.અને બધાંને ભાવે તેવી છે.આમ તો બ્રેડ ઘણા પ્રકાર ની બનતી હોય છે.આજે મે ગાર્લિક બ્રેડ બનાવી છે.#GA4#Week Aarti Dattani -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
બજારમાં ગાર્લિક બ્રેડ તૈયાર મળી તો ઝટપટ તૈયાર થઈ ગઈ ગાર્લિક બ્રેડ Sonal Doshi -
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
સ્ટફડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20#garlicbread સામાન્ય રીતે આપણે ગાર્લિક બ્રેડ તો બનાવતા જ હોઈએ છીએ પણ મેં આજે તેમાં થોડું સ્ટફિંગ ઉમેરીને સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બનાવી છે. Asmita Rupani
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14431231
ટિપ્પણીઓ (2)