સીંગ ચીકી (Peanuts Chikki Recipe in Gujarati)
શીગદાણા ચીકી
રાંધવાની સૂચનાઓ
- 1
શીગદાણા ને ૫-૭ મિનિટ શેકવું, શીગદાણા ના ઉપર ના છોડા કાઢીલેવા
- 2
પેન માં ધ, ગોળ નો પાયો બનાવો પાણી મા ડોપ મુકી કડક થાય તો સમજવું પાયો થઈ ગયો પછી તેમા શીગદાણા નાખી હલાવુ
- 3
પ્લેટ ફોમ પર તેલ લગાવી શીગદાણા ના મીક્ષર મુકી વેલણથી વણી લેવા તેના પીસ કરવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

સીંગદાણા ની ચીકી (peanuts chikki recipe in gujarati)
#GA4#week12#peanutsમેં આજે સીંગદાણાની ચીકી બનાવી છે જે પહેલી વખત બનાવી છે તો પણ સરસ ટેસ્ટી અને ક્રંચી બની છે. Vk Tanna
-

-

-

શીંગદાણા અને ચોકલેટ ની ચીકી (Shingdana Chocolate Chikki Recipe In Gujarati)
#MSઉતરાયણ સ્પેશ્યલ નવી રીત ની ચીકી, બાળકો અને મોટાઓને ભાવતી શીંગદાણા અને ચોકલેટ ની ચીકી Bina Talati
-

તલ ના લાડુ અને ચીકી (Til Ladoo Chikki Recipe In Gujarati)
#US ઉતરાણ હોય એટલે તલની ચીકી ખવાય જ તલની ચીકી બધાને બહુ જ ભાવે છે અમારા ઘરમાં બધાને તલની ચીકી બહુ જ ભાવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
-

સીંગ ચીકી(Shing chikki recipe in Gujarati)
#GA4 #week12#પીનટ#રેસિપી 3લોનાવાલા ની ચીકી પ્રખ્યાત છે તેમ ગુજરાત ની ચીકી પણ પ્રખ્યાત છે ફક્ત બે જ સામગ્રી થી બનતી આ વાનગી હેલ્થ માટે પણ સારી છે. Bhavini Kotak
-

શીંગ ની ચીકી (Peanuts Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#CookpadIndia#Cookpadgujarati#Cookpad સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ અદભૂત ફાયદા ધરાવતી સીંગની ચિક્કી નાના-મોટા બધાને પ્રિય હોય છે. ગુજરાતમાં શિયાળાની સીઝનમાં અને ખાસ કરીને ઉત્તરાણ વખતે સિંગની તથા તલની ચિક્કી ઘેરઘેર બને છે. ખાસ કરીને ઉત્તરાયણ નો તહેવાર આવતાં બધાં લોકો ઘરે ઘણા પ્રકાર ની ચીકી બનાવતાં હોય છે.મે શીંગ ની ચીકી બનાવી છે જે ખાવામાં બજારમાં મળતી ક્રિસ્પી ચીકી જેવી જ બની છે. Komal Khatwani
-

-

-

તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18ચીકીસંક્રાંત આવે એટલે બધા ના ઘરે ચીકી બને આજે આપડે તલ ની ચીકી બનાવીશું Komal Shah
-

-

-

શીંગદાણા ની ચિક્કી (Peanuts Chikki Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiશીંગદાણા ની ચીકી Ketki Dave
-

-

-

-

તલ શીંગ ચીકી (Tal shing chikki Recipe in gujarati)
#GA4#week18આ ચીકી તલને શીંગ નો પાઉડર કરી બનાવી છે જે થી એકદમ પાતળી અને ક્રિષ્પી બને છે Dipal Parmar
-

સીંગદાણા ની ચીકી
#ઇબુક૧#૪૩# સીંગદાણા ની ચીકી બધાને બહુ જ ભાવે છે શિયાળામાં ગોળ સીંગદાણા ની ચીકી બહુ આરોગ્યપ્રદ છે mamtabhatt829@gmail.com Bhatt
-

ચીકી (Chikki Recipe in Gujarati)
#GA4#Week18ઉતરાયણ માં બધા ને ત્યાં અલગ અલગ ચીકી બનતી જ હોય છે.મેં પણ બનાવી એટલે તમારી સાથે શેર કરી રહી છું. શિયાળા ની ૠતુ માં તલ,ગોળ,ડ્રાયફ્રુટ, સૂંઠ બધું આપણા શરીર ને ગરમ રાખે છે.તેલ માંથી કેલ્શિયમ મળે છે. Alpa Pandya
-

-

મમરા ની ચીકી (Mamra Chikki Recipe In Gujarati)
ઉતરાયણમાં જુદી જુદી જાતની ચીકી બને છે શીંગ દાળિયા મમરા ની ચીકી બહુ ખવાય છે#GA4#Week18#chikki Rajni Sanghavi
-

સીંગ ની ચીકી
શિયાળામાં શીંગ તલ ગોળ સાથે ખાવાથી એનર્જી મળે છે અને શરીરને પૂરતી તાકાત મળી રહે છે તેથી આ પ્રકારના દરેક food ખાવા જોઈએ મેં પણ ગોળ અને શીંગ ભેગા કરી ચીકી બનાવી છે.#GA4#Week15#Jagery Rajni Sanghavi
-

સીંગ ચીક્કી(Peanuts Chikki Recipe in Gujarati)
#MW1આમ તો શિયાળુ પાક ઘણા છે પણ મને બનાવતા નથી આવડતું અને મને ભાવે પણ ઓછા એટલે હું એવું કૈક બનવું જે હેલ્થ માટે પણ સારું અને આપને ને એનર્જી પણ આપે તો મેં બનાવી છે સીંગ ચીક્કી.ઉત્તરાયણ માં ખાસ બનતી આ ચીક્કી મારી તો ફેવરેટ છે. Vijyeta Gohil
-

-

-

તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati
-

-

More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14433479





















ટિપ્પણીઓ