ચોકલેટ ચીકી (Chocolate Chikki Recipe In Gujarati)

Madhuri Dhinoja
Madhuri Dhinoja @Madhuri
Rajkot
શેર કરો

ઘટકો

  1. 1 કપશીગદાણા
  2. 1 કપગોળ
  3. 1 ચમચીચોકલેટ પાઉડર
  4. 1 ચમચીકોકો પાઉડર
  5. 1/2 ચમચી ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સીંગદાણા ને શેકી તેના ફોતરા કઢી લેવા.

  2. 2

    એક પેન ની અંદર 1/2 ચમચી ઘી નાખવુ તેમા ગોળ નાખી ગરમ કરો. ગોળ ઓગળે ત્યાં સુધી હલાવતા રહેવું. એક ડીશ મા પાણી લઈ તેમા ગોળ નુ ટીપુ પાડી સહેજ વાર પછી ચેક કરવુ કડક થઈ જાય તો સમજવુ પાઈ તૈયાર થઈ ગઈ છે.હવે તેમા કોકો પાઉડર, ચોકલેટ પાઉડર નાખવો.

  3. 3

    પછી તેમા શીગદાણા નાખવા.તેને મિક્સ કરી એક પ્લાસ્ટિક ઉપર ઘી લગાવું પછી તેના પર પાથરી દેવુ.

  4. 4

    તેમાં કાપા કરી લેવા. થોડુ ઠંડુ થાય એટલે પીસ કરી લેવા તૈયાર થયેલ ચોકલેટ ચીકી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhuri Dhinoja
પર
Rajkot

Similar Recipes