મમરા ની ચીકી (mamra chikki recipe in Gujarati)

paresh p
paresh p @cook_22226971

#GA4
#Week18
#CHIKKI ( ચીકી)

મમરા ની ચીકી (mamra chikki recipe in Gujarati)

#GA4
#Week18
#CHIKKI ( ચીકી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 100 ગ્રામગોળ
  2. 1ડીશ મમરા
  3. 1/2 ટેબલ સ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ગોળ લો તેને સુધારી લો ત્યાર બાદ ઍક લોયું લો ને મમરા લો

  2. 2

    હંવે તેને ગેસ પર મૂકો ને તેમાં ગોળ નાખો ને તેને ગરમ કરી તેની પાય લો

  3. 3

    પાય આવી જાય એટ્લે તેમા મમરા એડ કરો તેને મિક્સ કરી લો

  4. 4

    બરાબર મિક્સ કરી લો હવે ઍક થાળી લો તેમાં થોડુ ઘી લગાડો ને તેને તેમાં ઢાળી દો

  5. 5

    હવે તેને થોડુ ઠંડું થાય એટ્લે પીસ પાડી લો તેયાર છે મમરા ની ચીકી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
paresh p
paresh p @cook_22226971
પર

ટિપ્પણીઓ

Similar Recipes