તલ ની ચીકી (Tal Chikki Recipe in Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપતલ
  2. 1 કપગોળ
  3. 1 ચમચીઘી
  4. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પેલા તલ ને સેકી લો.

  2. 2

    બાદ ગોળ ની પાઇ કરો બાદ તેમાં ઘી નાખી ને હલાવી ને તલ મિક્સ કરી લો.બાદ ગેસ બંધ કરો.

  3. 3

    બાદ નીચે તેલ લગાવી ચીકી ને વેલણ થી વણી લો

  4. 4

    બાદ તેના પીસ કરી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes