ચીકી (Chikki Recipe in Gujarati)

ચીકી (Chikki Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સફેદ તલ,કાળા તલ,શેકી લો.સીંગદાણા ને પણ શેકી છોડા કાઢીને અધકચરા અને થોડા ઝીણા વાટી લેવા.એક કડાઈ માં ઘી લઈ તેમાં ૧ બાઉલ ગોળ નાખી હલાવતા જઇ તેનો પાયો તૈયાર કરવો પછી તેમાં તલ નાખી બરાબર મિક્ષ કસરી તેને પ્લાસ્ટિક પર પાથરી વેલણ થઈ વણી લો અને કાપા પડી લેવા ઠંડી પડે એટલે કાપી ને એર ટાઈટ ડબ્બા માં ભરી લેવી.(જેટલા તલ હોય એટલો ગોળ)
- 2
કડાઈ માં ઘી લઇ તેમાં ગોળ નાખી પાયો તૈયાર કરવો પછી તેમાં સીંગદાણા નો ભુકો ઝીણો નાખવો તેમાં સૂંઠ પાવડર નાખી બરાબર હલાવી મિક્ષ કરવું પ્લાસ્ટિક પાર પાથરી વણી લેવું કાપા પાડી લેવા.ઠંડી પડે એટલે તેના ટુકડા કરી ડબ્બા2 માં ભરી લેવા.
- 3
એજ રીતે મિક્ષ ડ્રાયફ્રૂટ, કોપર નું છીણ, મમરા,દાળિયા ની ચીકી બનાવી લેવી.(જેટલી વસ્તુ હોય એટલો ગોળ)
- 4
તો તૈયાર છે અલગ અલગ પ્રકાર ની ચીકી.
- 5
આ ચીકી ૨-૩ અઠવાડિયા સુધી સરસ રહે છે.નાના મોટા સહુ ને બહુજ ભાવે છે. તો આવી જાવ અમારે ત્યાં ચીકી ખાવા માટે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiઆ ચીકી માં જરૂરી વસ્તુ આવી જવાથી ખાવામાટે હેલ્થી છે અને પ્રોટીન યુક્ત પણ છે આપને અલગ- અલગ બધીજ ચીકી એક સાથે નથી ખાઈ શકતા તો આટલા માટે મેં આ મિક્સ ચીકી બનાવી Daksha pala -
તલ ની તથા ડ્રાય ફુટ ની ચીકી (Til Dryfruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18ક્રિસ્પી અને સોફ્ટ તલની ચીકી તથા ડ્રાય ફુટ ની ચીકીવિટામીન અને કેલ્શિયમ માટે તલ તથા ડ્રાયફ્રુટ જરૂરી છે Ramaben Joshi -
તલ ની ચીકી અને મમરા ના લાડુ (Til Chiki Mamra Ladoo Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં ક્રિસપી ટેસ્ટી તલ ની ચીકી અને મમરા ના લાડુ Bina Talati -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
ઉતરાયણ માં સ્પેશ્યલ બનાવાતી ચીકી,ચીકી શીંગ, તલ, ડ્રાયફ્રુટ, દાડિયા, મમરા વગેરે ની બનાવાય છે. Bina Talati -
ચીકી(Chikki Recipe in Gujarati)
#GA4#week18#post1#chikki#cookpadgujrati#cookpadindiaમે અહીં શીંગદાણા અને મીક્સ ચીકી (શીંગદાણા, તલ, કોપરાનુ છીણ) ની ચીકી બનાવી છે ગોળ અને આ બધી વસ્તુઓ નાના મોટા બધા નીહેલ્થ માટે ખુબ જ સારી છે Bhavna Odedra -
ડ્રાયફ્રૂટ ચીકી (Dry Fruit Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ઉતરાયણ માં અલગ અલગ ચીકી બનાવાય છે. Hetal Shah -
ચીકી (Chiki Recipe In Gujarati)
#GA4#Week18તલ ની ચીકીઉતરાયણ માં તલ અને ગોળ ખાવાનું ખાસ મહત્વ છે. તલ માં કેલ્શિયમ, ફોસ્ફરસ, , વિટામિન, ઝીંક, ખૂબ પ્રમાણ માં હોય છે. અને ગોળ માં મેગ્નેસિયમ, લોહતત્વ, સુકોઝ, પ્રોટીન, મળી રહે છે.માટે શિયાળામાં તલ અને ગોળ ખાવા એ શરીર માટે ખૂબ ફાયદાકારક છે. Jigna Shukla -
તલ અને મિક્સ ડ્રાયફ્રૂટ્સની ચીકી (Til Mix Dry Fruits Chikki Recipe In Gujarati)
#GA4#Week18 ફ્રેન્ડ ઉતરાયણ હોય અને આપણે ચીકી ન બનાવી એવું તો બને જ નહીં આજે મેં પણ ચીકી બનાવી છે.... Kiran Solanki -
તલની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18શિયાળા મા તલ અને ગોળ શરીર માટે ખુબ જ ફયદા કારક અને શકતી આપનાર છે. Sapana Kanani -
ચીકી (chikki recipe in gujarati)
#GA4 #week13 #Chilliશિયાળામાં અલગ અલગ પ્રકારની ચીકી બનાવવા માં આવે છે. તેમાં વાપરવા માં આવતા ગોળ,તલ, શિંગ દાણા, ડ્રાય ફ્રુટ કે દાળિયા ખૂબ જ પૌષ્ટિક હોય છે. તો અહિયાં મેં સ્વીટ ચીકી ને સ્પાઈસી ટેસ્ટ આપી ને ચીકી બનાવી છે. તો શિયાળામાં જરૂર થી ટ્રાય કરો સ્વીટ એન્ડ સ્પાઈસી તલ ચીકી. Harita Mendha -
ડ્રાયફ્રુટ ચીકી(Dryfruit chikki recipe in Gujarati)
#CookpadTurns4શિયાળા માં ચીકી ની સીઝન છે એમાં પણ ડ્રાયફ્રુટ ચીકી ખાવાની મજા જ અનોખી છે Megha Mehta -
દાળિયા તલ અને શીંગ ની ચીકી (Daliya Til Shing Chiki Recipe In Gujarati)
ઉતરાયણ આવે ત્યારે આપણે જાત જાતની ચીકીઓ બનાવીએ છીએ શીંગ તલ દાળિયા અને ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરીને ચીકી બનાવી શકાય#US#cookpadindia#cookpadgujrati Amita Soni -
તલ ની ચીકી (Til Chiki Recipe In Gujarati)
#GA4#Week18#ચીકી#ઉતરાયણતલ ખાવાથી શરીર ને ભરપૂર માત્રા માં ઉર્જા મળે છે હોય છે. તલ ફક્ત પેટ માટેજ નહીં આખા શરીર ના રોગો મટાડી શકે છે. અને ગોળ એ શરીર ની નબડાઈ દૂર કરે છે. તલ ને ગોળ સાથે ખાવાથી ખુબ ફાયદા કારક છે. Daxita Shah -
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
#MSતલની ચીકી એ મકરસંક્રાંતિ માં બનતી રેસિપી છે. તલ અને ગોળ શરીર ને ગરમી પ્રદાન કરે છે. ઠંડી સામે રક્ષણ મળે અને તલ માં શરીર માટે જરૂરી કેલ્શિયમ અને અન્ય ખનીજ તત્વો હોય છે. Jyoti Joshi -
ડ્રાય ફ્રુટ ચીકી (Dry Fruit Chikki Recipe In Gujarati)
#GA4#Dryfruit#Sweet આમતો ચીકી બધાં મકરસંક્રાંતિ પર બનાવતાં હોય છે.પરંતુ અમારે ત્યાં દિવાળી મા પણ મીઠાઈઓ માં ચીકી નો સમાવેશ થાય છે.મોટેભાગે ઘણા લોકો ગોળ ની ચીકી બનાવતાં હોય છે. પરંતુ હું ખાંડ નો ઉપયોગ કરી ચીકી બનાવું છું. દિવાળી ના દિવસે લક્ષ્મી પુજન મા પણ ચીકી નો ઉપયોગ થાય છે અને એકબીજાનું મોઢું મીઠું કરાવાય છે.ચીકી ઘણા જુદા જુદા પ્રકારની બને છે.પણ મે આજે જુદા જુદા ડ્રાયફ્રુટ ને મિક્સ કરી ચીકી બનાવી છે. Komal Khatwani -
તલ ની ચીકી(Tal chikki Recipe in Gujarati)
#GA4#week18શિયાળા માં અને તેમાં પણઉતરાયણ પર્વ પર બધાં લોકો તલ ની ચીકી ની મોજ માણે છે... ચાલો આપણે પણ બનાવીએ... Urvee Sodha -
-
-
-
ડ્રાયફ્રુટ ચીક્કી (Dryfruit Chikki Recipe In Gujarati)
#GA4#Week18#ચીક્કીઆપણે ત્યાં મકરસંક્રાંતિ ને દિવસે ચીકી નું મહત્વ ખૂબ છે.જે હેલ્ધીઅને ટેસ્ટી પણ છે.ચીકી માં શીંગ,તલ,ટોપરા ની ઘણી અલગ અલગ રીતે બનાવાય છે.હું ડ્રાયફ્રુટ ની ચીકી લાવી છું.જે ખૂબ ટેસ્ટી લાગે છે. Sheth Shraddha S💞R -
કાળા તલનું કચરિયું (Kala tal nu kachariyu recipe in Gujarati)
શિયાળો પોતાની સાથે આરોગ્યવર્ધક વાનગીઓ લઈને આવે છે. શિયાળામાં તલ માંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે કારણ કે તલ શરીરને ગરમ રાખે છે અને શક્તિ પ્રદાન કરે છે. આરોગ્યને લગતા તલના બીજા અનેક ફાયદા છે જેના લીધે તલ ખાવા ખુબ જ જરૂરી છે.તલના કચરિયા માં તલ સિવાય બીજી પણ આરોગ્યવર્ધક વસ્તુઓ વાપરવામાં આવે છે જેમ કે ગોળ, ખજૂર, કોપરું, સુકામેવા, સૂંઠ, બત્રીસું વસાણું વગેરે. કચરિયું રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી વસ્તુ છે.#MW1 spicequeen -
ચીક્કી (Chikki recipe in Gujarati)
#GA4#Week18Chikki(ચીક્કી).ચીક્કી એ મકારસંક્રાતિ ના ફેવરિટ તહેવાર નિમિત્તે બનાવવા આવે છે ચીક્કી દરેક નટ્સ થી અને દાળિયા થી કોપરાથી સુકામેવા ની એમ દરેક રીતે બને છે ચીક્કી અલગ અલગ શેપ માં પણ બને છે તલ માં થી બનતી ચીકી અને શીંગ ની ચીક્કી શિયાળા માં ખૂબ હેલ્ધી અને ફાયદાકારક હોય છે માટે દરેકે આને ખાવી જોઈએ.જોઈએ રેસિપી. Naina Bhojak -
સરપ્રાઈઝ ચીકી (Surprise Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKIમારા બંને બાળકોને તલ શીંગ ની ચીકી ઓછી ભાવે પણ આ રીતે બનાવીને આપી તો ફટાફટ ખાઈ લીધી. ઉપરથી ચોકલેટ લાગે પણ અંદરથી ચીકીની સરપ્રાઈઝ નીકળે.આમાં તમે તલ શીંગની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ પણ વાપરી શકો છો પણ મારા બંને બાળકો ડ્રાય ફુટસ ખાય છે તલ શીંગ ની ચીકી નથી ખાતા એટલે મેં આ બનાવી છે. Kashmira Solanki -
મકર સંક્રાંતિ સ્પેશિયલ ચીકી (Makar Sankranti Special Chikki Recipe In Gujarati)
#MS#Makar Sankranti challenge અહીંયા મકર સંક્રાંતિ નિમિત્તે બનતી વિવિધ ચીકી ની રેસીપી આપુ છું. Varsha Dave -
ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #ચીક્કી ઉતરાયણ આવે એટલે આપણને ચીકી બનાવવા નું મન થાય તો આજે હું બનાવું છું તલ અને બી માંથી બનતી ચીકી Reena patel -
-
મીક્સ ચીકી (Mix Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki#મિક્સ ચીક્કી( કાળા અને સફેદ તલ ની) આપણે બધા શિયાળો આવે એટલે અલગ અલગ ચીક્કી બનાવીએ છે.કેમ કે અત્યારે આપણે ઠંડી માં રાહત જોઈતી હોય છે.તલ આપણને ઠંડી માં રાહત આપે છે.હાડકા ને મજબૂત કરે છે.મે બંને તલ મિક્સ કરી ગોળ સાથે કરી છે એટલે સાથે કેલ્શિયમ પણ મળશે તો ચાલો જોઈએ . Anupama Mahesh -
-
કોકોનટ-પીનટ ચીકી (Coconut Peanut Chikki Recipe In Gujarati)
રેગ્યુલર ચીકી થી તદન અલગ, ગોળ થી બનાવેલ અને સેહત થી ભરપૂર ચીકી જરૂર બનાવો.#GA4 #Week18 Heenaba jadeja -
તલ શીંગ ડ્રાયફ્રુટ ગજક (Til Shing Dryfruit Gajak Recipe In Gujarati)
#US#cookpadindia#cookpadgujaratiગ્વાલિયર અને મધ્ય પ્રદેશ ના જુદા જુદા શહેરો ની તલ ગોળ ની ગજક પ્રખ્યાત છે .તેમાં ડ્રાયફ્રુટ પણ ઉમેરવા માં આવે છે . મે આજે તલ , શીંગ અને સુકામેવા ના કોમ્બિનેશન વાળી ગજક બનાવી છે ,જે ખરેખર સરસ બની છે . Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ (2)