મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

#ks

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 200 ગ્રામપનીર
  2. 2 કપડુંગળી ટામેટા ની પેસ્ટ
  3. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  4. 250 ગ્રામવટાણા
  5. 1 ચમચીબટર
  6. પંજાબી મસાલો
  7. તેલ વઘાર માટે
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પનીર ના કટકા કરી 5 મીન માટે ગરમ પાણી માં રાખો.

  2. 2

    વટાણા ને 15 મીન માટે ગરમ પાણી માં રાખો.

  3. 3

    ટામેટા ડુંગળી ની પેસ્ટ કરી લો.આદુ મરચા લસણ ની પેસ્ટ કરવી.

  4. 4

    તેલ અને બટર ગરમ મૂકી બધી પેસ્ટ સાંતળી લો. પંજાબી મસાલો તેમજ મીઠું અને મરચું પાઉડર એડ કરો.ઉકળે પછી પનીર ના ટુકડા અને વટાણા મિક્સ કરી 10 મિનિટ ચડવા દો. કોથમીર થી ગાર્નીસ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

ટિપ્પણીઓ

Similar Recipes