મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

માય ફેવરિટ

#KS
મટર પનીર

મટર પનીર (MATAR PANEER recipe in Gujarati)

માય ફેવરિટ

#KS
મટર પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
બે વ્યક્તિઓ
  1. 1 વાટકીમટર
  2. 1 વાટકીપનીર
  3. 1 વાટકીસમારેલી કોથમીર
  4. 3લીલા મરચા
  5. 3ટામેટા
  6. 1 વાટકીક્રીમ (મલાઈ)
  7. 1 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીગરમ મસાલો
  9. એક ચમચી પંજાબી શાક નો મસાલો
  10. 1/2 ચમચીહળદર
  11. 1 નાની વાટકીમગજતરી ના બી
  12. 5 (6 નંગ)કાજુ
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીજીરૂ વઘાર માટે
  15. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌ પ્રથમ મટર ને એક તપેલીમાં પાણી નાખી બોયલ કરો દસ મિનિટ સુધી. મટર પનીર ની સામગ્રી

  2. 2

    મટર બોયલ થઈ ગયા છે

  3. 3

    ટામેટા લીલા મરચા અને મગજતરી ના બી ને મિક્સીમાં ક્રશ કરો

  4. 4

    પીસી ને તૈયાર છે ગે્વી. એક બાઉલમાં કાઢી લઈએ

  5. 5

    પછી એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા મસાલા નાખીને બરાબર સાંતળો પછી સંતડાય એટલે ટામેટા ની પ્યુરી નાખો

  6. 6

    ગે્વી તૈયાર છે મટર પનીર ની પછી તેમાં મટર, ક્રીમ અને પનીર નાખો

  7. 7

    બરોબર મિક્સ કરો પછી દસેક મિનિટ સુધી રહેવા દેવું પછી સર્વાંગ બાઉલમાં કાઢો

  8. 8

    તો ચાલો મટર પનીર તૈયાર છે ગરમા ગરમ રોટલી કે બટર નાન સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes