બીટ હલવો (Beet Halwa Recipe in Gujarati)

jeel mali
jeel mali @cook_28433725

બીટ હલવો (Beet Halwa Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 1બાઉલ બીટ નું ખમણ
  2. 1 કપદૂધ
  3. 5-6 મોટી ચમચીખાંડ
  4. 2 મોટી ચમચીમિલ્ક પાઉડર
  5. 1 નાની ચમચીઇલાયચી પાઉડર
  6. 1 નાની ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    એક પેન માં ઘી લો. તેમાં ખમણ ને સાતલવું. પછી તેમાં દૂધ એડ કરી ને ચડવા દેવું.

  2. 2

    પછી તેમાં મિલ્ક પાઉડર, ખાંડ એડ કરી મિશ્રણ ને ઘટ્ટ કરવું. લાસ્ટ માં ઇલાયચી પાઉડર એડ કરી મિક્સ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jeel mali
jeel mali @cook_28433725
પર

Similar Recipes