બીટ હલવા કટોરી વિથ કેરેટ ઇન્સ્ટન્ટ રબડી (Beet Halwa With Instant Carrot Rabdi Recipe In Gujarati)

#GA4
#Week5
#Beetroot
#sweet
#MyPost50
એકવાર નીરુ બેન ઠક્કર એ દૂધી હલવા કટોરી બનાવેલી... તેની પ્રેરણા લઇ મેં આજે બીટ હલવા કટોરી બનાવી... બીટ અને ગાજર નું કોમ્બિનેશન સારું લાગતું હોય છે અને હું શિયાળામાં બીટ ગાજર નો હલવો વારંવાર બનાવતી હું છું... તો આજે મેં એમાંથી એક નવી રીતે ગાજર અને બીટ ને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે.
બીટ હલવા કટોરી વિથ કેરેટ ઇન્સ્ટન્ટ રબડી (Beet Halwa With Instant Carrot Rabdi Recipe In Gujarati)
#GA4
#Week5
#Beetroot
#sweet
#MyPost50
એકવાર નીરુ બેન ઠક્કર એ દૂધી હલવા કટોરી બનાવેલી... તેની પ્રેરણા લઇ મેં આજે બીટ હલવા કટોરી બનાવી... બીટ અને ગાજર નું કોમ્બિનેશન સારું લાગતું હોય છે અને હું શિયાળામાં બીટ ગાજર નો હલવો વારંવાર બનાવતી હું છું... તો આજે મેં એમાંથી એક નવી રીતે ગાજર અને બીટ ને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બીટ હલવા કટોરી બનાવવા: બીટ ના મોટા કટકા કરી લેવા અને તેમાં ૩ થી ૪ ચમચી દૂધ ઉમેરી બે થી ત્રણ સીટી સુધી પ્રેશર કૂક કરી અને ઠંડા કરી લેવા ત્યારબાદ તેની પેસ્ટ કરી લેવી... સાથે જ ગાજર ને પણ મોટા કટકા કરી બેથી ત્રણ ચમચી દૂધ ઉમેરી બાફી લેવા.
- 2
હવે હલવો બનાવવા માટે એક કડાઈમાં એક ચમચી ઘી મૂકી તેમાં બીટની પેસ્ટ ઉમેરવી અને ૧ થી ૨ મિનીટ માટે સાંતળી લેવું ત્યારબાદ તેમાં બેથી ત્રણ ચમચી milkmaid ઉમેરી ફરી બેથી ત્રણ મિનિટ સાંતળવું ત્યારબાદ બે મોટા ચમચા દૂધનો પાઉડર ઉમેરી એક મિનિટ માટે સાંતળવું બધું બરાબર મિક્સ થઈ જાય અને પુરણ કડાઈ છોડી દે ત્યાં સુધી તેને સાંતળવું
- 3
હવે આ પૂરણને ઠંડું કરી લેવું અને તેમાં ઇલાયચી પાઉડર ઉમેરો ત્યારબાદ cupcake ના સિલિકોન મોલ્ડમાં આ હલવો કટોરી ના શેપમાં ભરી લેવો અને ફ્રિજમાં પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ કરી લેવો. જો કટોરી નો આકાર આપવામાં થોડું પુરણ ઢીલું લાગે તો એકથી બે ચમચી ટોપરાનું છીણ ખમણ ઉમેરવું
- 4
ગાજર ઈન્સ્ટન્ટ રબડી બનાવવા : બાફેલા ગાજર ને છીણી લેવા હવે એક કડાઈમાં ૧ કપ દૂધ ને ઉકાળવા મુકો થોડું ઉકળે એટલે તેમાં છીણેલું ગાજર ઉમેરો હલાવી બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો ત્યારબાદ તેમાં milkmaid ઉમેરી રબડી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લેવું. અને ઠંડુ પાડી લેવું ત્યારબાદ તેમાં ઇલાયચી પાઉડર અને બદામ પિસ્તાની કતરણ ઉમેરી હલાવી લેવું
- 5
હવે સર્વ કરવા માટે હલવા કટોરી ને અનમોલ્ડ કરી એ કટોરીમાં ઇન્સ્ટન્ટ મૂકી બદામ પિસ્તા થી ગાર્નીશ કરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેસર બાસુંદી ઈન હલવા કટોરી(kesar basundi in halva katori recipe
#cookpadindia#cookpadgujજાતજાતની કટોરી ઓ બનાવવાની શોખીન હું આખરે દૂધી ના હલવા ની કટોરી પણ બનાવી શકી. આભાર કૂકપેડ🙏🏻 આ બધું કરવાની પ્રેરણા કુકપેડમાંથી જ મળે છે. Neeru Thakkar -
તિરંગા રબડી હલવા (Tiranga Rabdi Halwa Recipe in Gujarati)
#Republicdayspecial#Tirangarabdihalwa#Halwa Sneha kitchen -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
ગાજર બીટ નો હલવો (Carrot Beetroot Halwa in Heart Shape Recipe i
#MAHappy Mother's Day to all lovely Mothers..👍🏻💐🙏 "માં"- ઈશ્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અનન્વય અલંકારમાં કહીએ તો… વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ . એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી ! માતાનો જોટો જડવો. આજ ના આ દિવસ ને મારી માં એ શીખવાડેલી ગાજર બીટ નો હલવો બનાવ્યો છે. હું જ્યારે નાની હતી ત્યારે બીટ ખાતી ન હતી ...તો મારી માં મને ગાજર નો હલવો ભાવે એટલે એમાં જ એ બીટ ઉમેરી ને હલવો બનાવતી ..જે હું હોસે હોંશે ખાય લેતી. આજે મેં પણ મારી માં ના રીત મુજબ જ ગાજર બીટ નો હલવો હાર્ટ શેપ માં બનાવ્યો છે. Daxa Parmar -
બીટ કાજુ રોલ (Beet Kaju Roll Recipe In Gujarati)
#GA4#Week5#Beetrootબીટ માંથી હિમોગ્લબિન ખૂબ પ્રમાણમાં મળે છે અને સાથે કાજુ નુ કોમ્બિનેશન કરીએ એટલે તો બીટ જેને ન ભાવતું હોય તેને પણ ભાવવા લાગે Prerita Shah -
બીટના લાડુ(Beet na ladu Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootબીટ ના લાડુ હિમોગ્લોબીન થી ભરપુર છે તેમજ લોહીની ઉણપ દૂર કરે છે આવા હેલ્ધી છે બીટ ના લાડુ Jasminben parmar -
બીટ હલવા(Beet Halwa Recipe in Gujarati)
#GA4#Week5#Beetrootઆજે મેં પોષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે Megha Mehta -
-
રબડી સેવૈયા કટોરી (Rabdi Sevaiya Katori Recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ૧૬અહીં સેવૈયા કટોરી મેં ઘઉં ની સેવ જે ઘરે પાડીએ એમાંથી બનાવી છે. અને રબડી પણ ઈન્સ્ટન્ટ બનાવી છે. ખૂબ જ સરળ અને એકદમ અલગ સ્વીટ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભગવાન શ્રીકૃષ્ણ ના પ્રસાદ માટે એટલે તુલસી થી ગાર્નિશ કર્યુ છે. Sachi Sanket Naik -
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
કેરેટ રબડી પુડિંગ(Carrot Rabdi puding recipe in Gujarati)
#GA4#Week3ગાજર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સારુ રહે છે, ગાજર ખાવાથી કેલ્શિયમ,ફાઇબર અને વિટામિન A, B, C મળી રહે છે, અને કોલેસ્ટ્રોલ ને દૂર રાખે છે.. Jigna Shukla -
કેરટ હલવા ઈન વર્મિસેલી ટાર્ટસ (Carrot Halwa In Vermicelli Tarts Recipe In Gujarati)
#TheChefStory#ATW2#week2#Cookpadgujarati#cookpadindia ગાજર નો હલવો એ પ્રખ્યાત અને મનપસંદ ભારતીય સ્વાદિષ્ટ મીઠી વાનગી છે. જે ખાસ કરીને શિયાળાની ઋતુમાં પસંદ કરવામાં આવે છે. તમે આ રેસીપી કોઈપણ ખાસ પ્રસંગ અથવા તહેવાર પર બનાવી શકો છો. આ સરળ અને ઝડપી રેસીપી બાળકોથી લઈને પુખ્ત વયના દરેકને પસંદ છે. અહીં મેં આ ગાજર ના હલવા ને વર્મીસીલી સેવ ના ટાર્ટ માં સર્વ કર્યો છે. આ કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
-
કેરેટ હલવા વીથ ડ્રાયફૂટસ(Carrot halwa with dryfruits recipe in Gujarati)
#CookpadTurns4Dry fruits specialડ્રાયફૂટસ સ્પેશ્યલશિયાળો આવતાં જ બજારમાં લાલ ચટક ગાજર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ગાજર એ કંદમૂળ છે, જેનો અનેક રીતે ભોજનમાં સમાવેશ થઈ શકે છે. ગાજરને તમે સલાડ કે રાઈતામાં કાચું ખાઈ શકો છો, તેનો સૂપ બનાવી શકો છો કે પછી શાક, પુલાવ જેવી વાનગીઓમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. અહીં ગાજર નો હલવો બનાવીશું અને એ પણ સૂકા મેવા થી ભરપુર. Chhatbarshweta -
-
-
હલવા શોટ્સ (Halwa shots recipe in Gujarati)
#GA4#Week6#Halwaગાજરનો હલવો આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ વાનગી છે. પૂજાના સમયે ભગવાનને પ્રસાદ તરીકે અર્પણ કરવા, તહેવારોના સમયે મિષ્ટાન તરીકે અને લગ્ન પ્રસંગોમાં બધી જ જગ્યાએ આ વાનગી બનાવવામાં આવે છે. ગાજરનો હલવો ગાજરનુ છીણ, દૂધ, દૂધની મલાઈ, ખાંડ, ઘી અને ડ્રાયફ્રૂટ માંથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ અને સુગંધ કઈક અલગ જ હોય છે. ગાજરનો હલવો જાતે જ ખુબ સરસ છે પણ જો તેને રબડી ની સાથે સર્વ કરવામાં આવે તો તેનો સ્વાદ કઈક અનોખો જ આવે છે. તો આજે મેં રબડી અને ગાજર ના હલવા નું કોમ્બિનેશન કરી હલવા શોટ્સ બનાવ્યા છે. Asmita Rupani -
દૂધી હલવા ઈન કોકોનટ ટાર્ટ (Bottlegourd Halwa In Coconut Tart Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#instant#ફરાળી#dessert#દૂધીહલવોઆજે રામનવમી છે તો સ્વીટ માં દૂધી નો હલવો બનાવ્યો સાથે ટાર્ટ પણ મીઠાઈ તરીકે જ ઉપયોગ માં લેવાશે . Keshma Raichura -
-
ઈન્સ્ટન્ટ ગાજર હલવો (Instant Carrot Halwa Recipe In Gujarati)
#instanthalwo#carrothalwa#gajarhalwo#gajrelarecipe#foodphotography#cookpadindia#cookpadgujaratiશિયાળામાં ગાજરનો હલવો લગભગ બધાજ ઘરે બને છે. ગાજરનો હલવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ખૂબ જ હેલ્ધી પણ છે. વળી બીજા મિષ્ટાન્ન કરતા ગાજરનો હલવો બનાવવો સરળ પણ છે. જેમાં ગાજર ખમણવાની જરૂર પડતી નથી તમે મોટા મોટા કટકા કરીને પણ ખમણેલા ગાજર જેવો જ હલવો બનાવી શકો છો. પ્રેશર કૂકરમાં ગાજરનો હલવો બનાવવો સાવ સરળ પણ છે અને તેમાં ટાઈમ પણ ઘણો ઓછો લાગે છે. Mamta Pandya -
-
ગાજર હલવા હાર્ટ્સ (Carrot Halwa Heart Recipe in Gujarati)
ગાજર નો હલવો એ ઠંડીમાં બનતી એક પ્રચલિત રેસીપી છે. મેં અહીં હલવાને હાર્ટ શેપ આપી સર્વ કર્યો છે. Jyoti Joshi -
-
ડ્રાયફ્રૂટ કેરેટ રોલ
#cookpadindia#cookpadgujદરરોજ એમ થાય છે કે કુકપેડમાં આટલું બધું વાનગી વૈવિધ્ય છે તો હું પણ દરરોજ કાંઈક ને કાંઈક આદરણીય કુકપેડ મેમ્બર્સ પાસેથી શીખું છું અને એના પરિણામ રૂપે ડ્રાયફ્રુટ કેરટ રોલ નો ઇનોવેટિવ આઇડિયા આવેલ છે. Neeru Thakkar -
કેરોટ હલવા (Carrot Halwa recipe in Gujarati)
સરસ આપણે બધા જ ગાજરનો હલવો બનાવીએ છીએ, શિયાળાની ઠંડી હવા આપણને સ્પર્શે છે. હું તેને પણ બનાવું છું પરંતુ આ સમયે હું તમને બતાવવા માંગું છું કે કેવી રીતે વિવિધ રીતનું પ્રતિનિધિત્વ કરવું, તેની હલવા બનાવવાની તે જ પરંપરાગત રીત પરંતુ પ્રસ્તુત કરવી અને જુદી જુદી રીત, આખી વાનગીમાં ફેરફાર કરવો અને ખાવાનું વધુ આનંદપ્રદ બને છે. Linsy -
સેવ યાન કટોરી વિથ રબડી
#MCહેલો મિત્રો આજે મેં જે આપણે તૈયાર ઘઉંની સેવને બનાવીએ છે તેની કટોરી બનાવી છે અને તેમાં રબડી એડ કરી છે જે ખાવામાં ખુબ જ સરસ લાગે છે હા થોડી બનતાં વાર લાગે છે પણ તમારી ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો તમે કંઈક અલગ પ્રેઝન્ટ કરવા ઇચ્છો છો તો તમે જરૂર ટ્રાય કરશો Jagruti -
કેરેટ હલવા ટ્રફલ (Carrot halwa truffle Recipe in Gujarati L
#GA4#Week3ગાજર નો હલવો હવે નવા સ્વરૂપ માં Ankita Pandit -
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
મિલ્કી ગાજર ના હલવા (Milky Carrot Halwa Recipe In Gujarati)
#MBR3#Week 3#cookpad Gujaratiધીમે ધીમે ગુલાબી ઠંડ બડતી જાય છે શાક માર્કેટ મા લાલ રંગ ની ગાજર ખુબ સરસ મળે છે , વિન્ટર મા ગાજર ના હલવો,ગાજર ના જૂસ, ગાજર ના સુપ , ગાજર ના આથાણુ જેવી વિવિધ રેસીપી બને છે , મે ગાજ ર ના હલવા બનાયા છે માવા વગર ના ગાજર ના હલવો લજબાબ બને છે મિલ્કી ક્રીમી ટેકસચર હોય છે.. બનાવાની રીત જોઈ લાઈયે Saroj Shah
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
ટિપ્પણીઓ (5)