તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)

Mauli Mankad @cook_27161877
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં દૂધ, પાણી,ચા, ખાંડ, ઇલાયચી, આદુ બધું ઉકાળી ચા તૈયાર કરી લેવો.
- 2
ચા બનતા જે સમય લાગે તે દરમ્યાન બાજુ ના ગેસ પર માટલી ને તપાવવા મૂકી દેવી.
- 3
માટલી ને પાણી થી ધોઈ ને તડકા માં સૂકવી ને પછી ઉપયોગ માં લેવાંથી પરિણામ સારું મળશે.
- 4
માટલી ને ચારેબાજુ અને અંદર થી ખુબ તપાવ્યા પછી તેનો રંગ બદલી જશે.
- 5
ત્યાર બાદ એક મોટા વાસણ માં ગરમ માટલી ને રાખી અને તેની અંદર બનાવેલો ચા ઉપર થી રેડવો.. જેથી ગરમ માટલી નો સ્મોકી ફ્લેવર ચા માં ઉમેરાશે. અને જ્યાં સુધી માટલી ગરમ હશે ત્યાં સુધી બધો સ્મોક ચા માં ભળી જશે.. તો આ રીતે તૈયાર થશે એકદમ સ્વાદિષ્ટ એવી તંદુરી ચા..
Similar Recipes
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiચોમાસા ની ઋતુ માં ગરમાગરમ મસાલા ચા પીવાની મજાજ અનેરી હોય છે તો મે આજે આની જ રેસીપી શેર કરી છે. Rekha Vora -
તન્દૂરી ચા (Tandoori Chai Recipe In Gujarati)
#GA4#Week19#Tandoori_Recipe#Tandoori_Chai#Cookpadindiaચા એટલે શું??? ચા એટલે નશો માનસ 1 દિવસ ખાવાનું ના ખાય તો ચાલે પણ ચા વગર તો નજ ચાલે હો.... ચા ન મળે તો માઠું દુખે અને ચા મળી જાય તો આખો દિ કય ન મળે તો પણ ચાલે એટલે જ હુ આજે લાવી છુ ઠંડી મા ગરમા ગરમ તન્દૂરી ચા જે થી આખો દિવસ ફ્રેશ જાય Hina Sanjaniya -
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
-
કટિંગ મસાલા ચા (Cutting Masala Tea Recipe In Gujarati)
#SF કટિંગ મસાલા ચાઈન્ડિયા માં Traveling ma આ ચા પીવાની મજા પડી જાય.ગાડી થી જતા હોય રસ્તા માં ગરમ ગરમ ચા પીતું જવાનું. શિયાળા દરમ્યાન આદુ અને મસાલા વાળી ચા પીવાની મજા કાંઈ ઓર હોય છે. Sonal Modha -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
તંદુરી કૂલ્લડ મસાલા ચા (Tandoori Kullad Masala Tea Recipe In Gujarati)
#mrઆ ચા મે @cook_27161877 ની રેસીપી માં થોડા ફેરફાર કરી બનાવી છે. Hetal Chirag Buch -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
તંદુરી ચા
#GujaratiSwad#RKS#તંદુરી ચા#સ્વપ્નલ શેઠ#૧૮/૦૩/૧૯મિત્રો આપણે ચા તો રોજ જ પીએ છે પણ માટીની મીઠી સુગંધ થી તરબર ચા પીવાની મઝા જ કાંઈ ઓર છે. Swapnal Sheth -
કુલ્લડ ચા /તંદુરી ચા
#૨૦૧૯"દેશ ની મીટ્ટી કો મુંહ સે લગાઓ પીઓ કુલ્લડ ચાઇ " અત્યારે આ વાક્ય ખુબ પ્રચલિત છેં. અને ખરું પણ છેં કુલ્લ્ડ માં ચા પીવાથી નાના ધંધા ને પ્રોત્સાહન પણ મળે છેં અને આપણને તાજગી પણતો આતો "એક કાંકરે બે પક્ષી ની વાત થઇ". તેમાંય જો આદું તુલસી વાળી ચા મળી જાય તો પછી જોઈએ શું? ખરું ને તો તમે પણ ઘરેજ બનાવો તંદુરી ચા... અને થઇ જાઓ ફ્રેશ. Daxita Shah -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
આદુ ની કુલડ વાળી ચા (Ginger Kullad Tea Recipe In Gujarati)
#MBR7#Week 7#cookpad Gujarati#cookpad india વિન્ટર ની સીજન હોય અને ઠંડી પાવન મા જો ગરમાગરમ કડક આદુ વાલી ચા મળી જાય વો ભી માટી ના કુલ્હલ મા તો મજા આવી જાય Saroj Shah -
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
મિત્રો હવે શિયાળો ચાલુ થઇ ગયો છે. અને શિયાળામાં જો ગરમાગરમ ચા અને તે પણ ફુદીના વારે પીઓ તો એકદમ મજા આવી જાય લાજવાબ ચા. Varsha Monani -
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમાગરમ ચા પીવાની મજા પડી જાય છે Falguni Shah -
-
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
આદુ વાળી કડક ચા
આદુ વાળી ચા પીવાની મજા જ કંઈક અલગ હોય છે#cookpadindia#cookpadgujrati#RB20 Amita Soni -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
ચા (Tea Recipe In Gujarati)
#WEEKENDCHEF#cookpadgujrati#cookpadindiaસવારમાં અને બપોરે ચા તો હોય જ. થેપલા, ઢોકળા, મુઠીયા, ટોસ્ટ,બિસ્કીટ બધા સાથે ચા ફાવે. All time favrate Tea . सोनल जयेश सुथार
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14457394
ટિપ્પણીઓ (13)