વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને પાણી વડે ધોઈ તેમાં પાસા ડુબે તેનાથી વધારે પાણી નાખો ત્યારબાદ તેમાં એક ચમચી તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખી બાફી લેવું બફાઈ જાય પછી તેમાં ઠંડુ પાણી ઉમેરી નિતારી લેવું
- 2
એક કડાઈમાં તેલ નાખી તે ગરમ થાય ત્યારબાદ તેમાં ઝીણા સમારેલ ડુંગળી ટામેટાં કેપ્સીકમ આદુ-મરચાની પેસ્ટ નાખી સાંતળી લેવું તે સંતળાય પછી તેમાં ટોમેટો સોસ અને પાસ્તા મસાલો ઉમેરવા
- 3
ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી લેવું. બે થી ત્રણ મિનિટ રાખો જેથી મસાલો પાસ્તામાં ભળી જાય ત્યારબાદ તેને પ્લેટમાં કાઢવું તો તૈયાર છે ગરમાગરમ અને સ્વાદિષ્ટ વેજીટેબલ પાસ્તા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજીટેબલ બીટરૂટ કોર્ન પાસ્તા (Vegetable Beetroot Corn Pasta Recipe In Gujarati)
#SPR#MBR4 Devyani Baxi -
-
-
વેજીટેબલ પાસ્તા (vegetables pasta recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ ૨બાળકો ને રુટીન ખોરાક બોરીંગ લાગે ત્યારે હું ફટાફટ સ્પાઈસી અને હેલ્ધી પાસ્તા બનાવી આપુ જેથી બધા વેજીટેબલ ખાઈ લે. Avani Suba -
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#SPR પાસ્તા નુ નામ આવવે ને બાળકો ખુશ થાય જાય બાળકો ના ફેવરીટ જે આજ મેં બનાવીયુ. Harsha Gohil -
-
પિંક સોસ પાસ્તા (Pink Sauce Pasta Recipe In Gujarati)
#SPR#MBR4#cookpadindia#cookpadguratiઆ રેસિપી મારી ડોટરની છે Amita Soni -
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
#RC1મારી કૂકપેડ મા પહેલી રેસીપી છે daksha a Vaghela -
-
ચીઝી પાસ્તા(Cheesy pasta recipe in gujarati)
#GA4#Week10 યમી એન્ડ ટેસ્ટી આજે મેં બે સ્ટાઈલમાં પાસ્તા બનાવ્યા છે. ટોમેટોની સાથે મસાલા પાસ્તા. Varsha Monani -
-
-
વેજ.મેક્રોની પાસ્તા(veg macroni pasta recipe in gujarati)
#ફટાફટબાળકોને મેગી અને પાસ્તા બહુ જ ભાવે છે. તેમાં પણ પાસ્તામાં અલગ અલગ શેપ હોય છે. પાસ્તામાં જુદા જુદા વેજીટેબલ ઉમેરીને તેને કલરફુલ બનાવી શકાય છે.મેં આજે રવિવાર હોય ફટાફટ બની જાય અને ભાવે તે માટે પાસ્તા બનાવ્યા છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16645579
ટિપ્પણીઓ