વેજીટેબલ પાસ્તા (Vegetable Pasta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ બધાં જ વેજીટેબલ ને એક સરખાં ક્ટ કરી લો, પાસ્તા ને બાફી લો
- 2
એક પેન માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કોબી ને સાતલી લો
પછી તેમાં લીલા કાંદા ને પણ સાંતળી લો હવે તેમાં ગાજર, ટમેટું,લાલ મરચું બધું નાખી સાંતળી લો બધું એક સરખું ચડી જાય એટલે તેમાં પાસ્તા મસાલો ને ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરી લો પછી તેમાં પાસ્તા નાખી બધું બરાબર મિક્સ કરી બે મિનિટ માટે ચઢવા દો તો ત્યાર છે વેજીટેબલ પાસ્તા - 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ પાસ્તા (vegetables pasta recipe in gujarati)
#ફટાફટ#પોસ્ટ ૨બાળકો ને રુટીન ખોરાક બોરીંગ લાગે ત્યારે હું ફટાફટ સ્પાઈસી અને હેલ્ધી પાસ્તા બનાવી આપુ જેથી બધા વેજીટેબલ ખાઈ લે. Avani Suba -
-
-
-
-
વેજીટેબલ પાસ્તા
#prc આજકાલ ના યુવાનો કે બાળકો ને પાસ્તા ખુબ ભાવે છે . પાસ્તા નું નામ સાંભળતા જ તેમને ભૂખ ન લાગી હોય પણ પાસ્તા જોઈ ને જ ખાવા લાગે છે .પાસ્તા ઘણા પ્રકાર ના મળે છે .મેં વેજીટેબલ પાસ્તા બનાવ્યા છે .ટેસ્ટ માં બહુ ટેસ્ટી લાગે છે . Rekha Ramchandani -
-
-
-
પાસ્તા (Pasta recipe in gujarati)
#મોમઆ ડીશ મારી દીકરી એ મારા માટે બનાવી છે.જે તેની ફેવરિટ છે અને હું તેને કાયમી બનાવી આપતી આજે તેને મારા માટે બનાવી. Nisha Budhecha -
મસાલા પાસ્તા (Masala Pasta Recipe In Gujarati)
#TRO દિવાળી માં કામ વધારે રહે નાસ્તા બનાવવા ના હોવાથી ઝટપટ બની જાય એવું અને છોકરાઓ ની પસંદ ના મસાલા પાસ્તા બનાવિયા છે ટેસ્ટી અને ફટાફટ બની જાય છે hetal shah -
પાસ્તા (Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ItalianPasta પાસ્તા એક એવી ઇટાલિયન વાનગી છે જે નાના બાળકો તેમજ મોટા ઓ ને પણ ભાવતી વાનગી છે. Heejal Pandya -
-
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
મિક્સ વેજ મેક્રોની એલ્બો પાસ્તા (Mix Veg Macaroni Elbo Pasta Recipe In Gujarati)
#prc #2 Prafulla Ramoliya -
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15737795
ટિપ્પણીઓ