પાસ્તા (pasta recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાસ્તાને ઉકળતા પાણી માં બાફી લેવા જોડે તેલ નાખવું જેથી પાસ્તા છુટા થાય ત્યાર બાદ એક પેનમાં 2 ચમચી બટર મૂકી જીરું સાંતળો ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળો
- 2
ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં હળદર મીઠું અને લાલ મરચું ઉમેરવું આજ તેમાં ટામેટા નાખવા તે બરોબર મિક્સ થઇ જાય પછી ધાણાજીરું એડ કરવો
- 3
પછી તેમાં ટોમેટો સોસ ઉમેરવો ત્યારબાદ તેમાં પાણી નાખી ચડવા દેવું પછી તેમાં કેપ્સિકમ એડ કરવા
- 4
બધા શાક ચડી જાય પછી તેમાં પાસ્તા એડ કરવા બરોબર મિક્સ થઇ જાય પછી તેને સર્વ કરવા મીઠા પાસ્તા બનાવવા માટે એક પેનમાં બટર મૂકો
- 5
બટર ગરમ થઈ જાય પછી તેમાં મેંદો એડ કરવો મેંદો શેકાઈ જાય પછી તેમાં દૂધ એડ કરવું અને બરોબર મિક્સ કરવો ગાંઠો ના પડે તેનું ધ્યાન રાખવું તેમાં ચમચી ખાંડ ઉમેરવી તેમાં પાસ્તા એડ કરી દેવા બરોબર મિક્સ કરવા સર્વ કરતી વખતે તેમાં મરી પાઉડર ભભરાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઈટાલીયન વ્હાઇટ એન્ડ રેડ પાસ્તા (Italian White And Red Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italian#ITALIAN WHITE & RED PASTA . Vaishali Thaker -
-
-
-
-
-
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1 -
-
પાસ્તા(Pasta Recipe in Gujarati
#GA4#Week5#cookpad#cookpadindia#cookpadgujarati#October2020 Dhara Lakhataria Parekh -
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5#ITALIANPASTAઆજે સંડે એટલે મારી કિચન માંથી રજા અને મારી દીકરી નો રંધવાનો સમય , એમાં પણ સૌથી સરળ અને બધાને ભાવે એવા પાસ્તા બનાવ્યા તેણે Deepika Jagetiya -
-
-
-
-
-
-
-
-
-
ઇટાલિયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5આજે મે અહી ઇટાલિયન પાસ્તા બનાયા છે જે બધા ને પસંદ આવસે ,આમાં ચીઝ અને બટર નો ઉપયોગ કરેલો છે નાના બાળકો ને ખુબ ભાવે છે. Arpi Joshi Rawal -
-
-
રેડ પાસ્તા (Red Pasta Recipe In Gujarati)
#GA4 #Week5Italianઆજે આપણે બનાવીશું એક ઇટાલિયન રેસીપી "રેડ પાસ્તા". આ ટેસ્ટી અને ચીઝી હોય છે અત્યારે નાના બાળકો હોય કે મોટા દરેકને પાસ્તા ખૂબજ ભાવતા હોય છે અને જેવા પાસ્તા આપણે બહાર ખાઈએ છીએ એવા જ ઘરે બનાવવા ખૂબજ સરળ છે.હવે પાસ્તા બનાવવા ની માહિતી જોઈએ. Chhatbarshweta -
ઈટાલીયન પાસ્તા (Italian Pasta Recipe In Gujarati)
#GA4#Week5ઇટાલિયન પાસ્તાપાસ્તા એ અલગ અલગ બહુ રીતે બનાવી શકાય છે.માટે મારા કીડસ માટે બનાવતી હોવ ત્યારે હું વ્હાઈટ ગ્રેવી પાસ્તા બનાવું છું. Jagruti Chauhan
More Recipes
ટિપ્પણીઓ (6)