ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

Heena Upadhyay @cook_20066424
ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક મિક્સર જાય માં લસણ, કેપ્સિકમ અને લીલા મરચા અને મીઠું સ્વાદાનુસાર નાખી ગ્રાઉન્ડ કરી લો
- 2
પાણી રેડવું નહીં હવે તેની ગ્રેવી થઈ જાય એટલે ગેસ પર એક કડાઈ મુકો
- 3
પછી તેમાં તેલ રેડી દો પછી તેમાં તેમા આ ગ્રેવી એડ કરો
- 4
પછી તેને ૧૦ મિનિટ માટે સાંતળો અને હલાવતા રહો પછી ૧૦ મિનિટ પછી ગેસ બંધ કરી દો
- 5
હવે ગેસ પર નોનસ્ટિક પેન મુકો પછી બ્રેડ સ્લાઈસ લો તેને બે ભાગ કરી લો પછી તેને નોનસ્ટિક પેનમાં મુકો અને તેને કડક બ્રેડ સેકો
- 6
પછી એક બાજુ બનાવેલી પેસ્ટ લગાવો અને તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરો અને નીચે ના ભાગ ને સ્ક્રીપી ગોલ્ડન બ્રાઉન થવા દો
- 7
અને આવી રીતે બધી બ્રેડ સેકી લો અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
ગાર્લિક બ્રેડ નાના મોટા બધા ને ભાવે ને ઓછી વસ્તુ મા બની જાય ને ફટાફટ બની જાય છે .. Shital Jataniya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14509235
ટિપ્પણીઓ (4)