ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)

Miti Mankad
Miti Mankad @cook_26601469

#GA4
#week20
# ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
3 લોકો
  1. બ્રેડ
  2. 2 ચમચીબટર
  3. ૨-૩ નંગ ચીઝ ક્યુબ
  4. થી ૧૦ કળી લસણ
  5. ચીલી ફ્લેક્સ
  6. મરી પાઉડર
  7. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ લસણ જારમાં વાટી લેવું. થોડું પાણી નાખો જેથી લસણ એકદમ crush થઈ જાય. પછી નોનસ્ટિક વાસણમાં ઘી લઈ બધુ લસણ નાખી પેસ્ટ બનાવો. તેમાં કોથમીર અને મરી પાઉડર પણ મેં નાખી છે.

  2. 2

    બીજી બાજુ બ્રેડને કાચી પાકી શેકી લો. તેના પર લસણની પેસ્ટ લગાવો. પછી ચીલી ફ્લેક્સ છાંટો. પછી તેમાં ચીઝ ખમણી ને નાખો. મોઝરેલા ચીઝ નાખવાથી બહાર જેવી તૈયાર થશે પરંતુ મેં અહીં સાદુ ચીઝ ખમણી ને નાખ્યું છે. તૈયાર છે ગાર્લિક બ્રેડ...

  3. 3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Miti Mankad
Miti Mankad @cook_26601469
પર

Similar Recipes