ગાર્લિક બ્રેડ(Garlic bread recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક માઇક્રોવેવ પ્રુફ બાઉલ માં
1 ટેબલ ચમચી બારીક સમારેલું લીલું લસણ અથવા સૂકું લસણ,
40 ગ્રામ બટર,
1 બારીક કાપેલું લીલું મરચું,
1 ટી ચમચી બારીક સમારેલા લીલા ધાણા,
1 ટી ચમચી ચીલી ફ્લેક્સ,
1 ટી ચમચી મીક્ષ હર્બ્સ..
લઈને તેને 30સેકન્ડ માટે માઈક્રોવેવ કરી લેવું જેથી બટર પીગળી જાય
અને તેને ચમચી વડે બરોબર મીક્ષ કરી લેવું. - 2
નોંધઃ ઉપરની રીત ગેસ પર કરવા માટે એક જાડા સ્ટીલના બાઉલ માં ઘટકો લઈને ગેસ પર ધીમી આંચે ચમચી વડે હલાવતા જઈ બટર ઓગળે એટલે ગેસ બંધ કરી દેવો. આ રીતે બ્રેડ પર ચોપડવાનું મિશ્રણ તૈયાર કરી લેવું.
- 3
હવે બનાવેલા ઘટકોના મિશ્રણ ને એક બ્રેડ ની સ્લાઈઝ લઈ
તેના પર એક સરખું ચોપડી દેવું.
ત્યાર બાદ તેના પર ચીઝ છીણવું.
હવે ફરી છીણેલા ચીઝ પર થોડા થોડા અંતરે બનાવેલ લસણ નું મિશ્રણ છાંટવું. - 4
હવે આ બધાની ઉપર થોડા થોડા અંતરે ટોમેટો સોસ ના ટપકાં મૂકવા.
હવે એક ઢાંકણ વાળી પેન લઈ બનાવેલ બ્રેડ ને તેમાં મૂકીને ઢાંકણ ઢાંકીને ધીમા તાપે ગેસ ને ચાલુ કરી પાંચ મિનિટ માટે ગરમ કરવા મુકો જેથી ચીઝ બરોબર ઓગળી જાય અને બ્રેડ નીચેથી ક્રિસ્પી થઈ જાય. - 5
તો 5 મિનિટ બાદ પેન પરથી ઢાંકણ ખોલીને જોશું તો બ્રેડ પર ચીઝ સરસ મજાનું ઓગળી ગયું હશે ને ઢાંકણ ઉઘડતાની સાથેજ સરસ મજાની ગાર્લિક બ્રેડ ની મહેક પૂરા ઘરમાં પ્રશરી જશે.
તો તૈયાર છે ખૂબજ ટેસ્ટી એક નવા જ અંદાજ માં ગાર્લિક બ્રેડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક મસાલા ટોસ્ટ (Cheese Garlic Masala Toast Recipe In Gujarati)
#GA4#Week23 Nirali Prajapati -
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
-
-
-
-
-
ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Dominose Style Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26Keyword ::: bread ગાર્લિક અને બ્રેડ નું કૉમ્બિનેશન હંમેશા જ સુપર્બ લાગે છે.અને એમાંય વડી ચીઝ ભળે...એટલે તો સોને પે સુહાગા.ગાર્લિક બ્રેડ બ્રેકફાસ્ટ કે સ્ટાર્ટર માટે બેસ્ટ ઑપ્શન છે. Payal Prit Naik -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
-
-
-
-
-
-
-
-
-
-
ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ (Garlic bread boomb recipe in Gujarati)
#par#cookpadgujarati#cookpad બાળકોને હંમેશા કઈક નવી નવી વાનગીઓ જોઈતી હોય છે. તેમાં પણ જો આપણે ચીઝ વાળી કોઈ વાનગી બનાવીને આપીએ તો તેઓ ખૂબ જ આનંદથી ખાતા હોય છે. ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ ખૂબ ઓછા સમયમાં અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી ફટાફટ બની જાય છે. ચીઝ અને ગાર્લિક નો ટેસ્ટ નાના-મોટા સૌને પસંદ આવતો હોય છે. તો આ બોમ્બને આપણે કોઈ મહેમાન આવે ત્યારે પણ બનાવીને સર્વ કરી શકીયે છીએ. તો ચાલો જોઈએ આ ચીઝી ગાર્લિક બ્રેડ બોમ્બ કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (13)