ભૂંગળા બટાકા (Bhungla Bataka Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

January

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ જણ
  1. ૬-૭મિડીયમ બાફેલા બટાકા
  2. ૬-૭લાલ સુકા મરચા
  3. કળી લસણ
  4. મીઠું
  5. ૨ ચમચા કાશ્મીરી મરચાં નો ભુક્કો
  6. તળેલા ભૂંગળા
  7. ઘાણા
  8. લીંબુ નો રસ
  9. ૨ ચમચા શીંગ નો ભુક્કો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બાફેલા બટાકા ને જીણા સમારી લેવા. લસણ ની કળી, લાલ મરચા ને નવશેકા પાણી માં પલાળી લેવા..

  2. 2

    લસણ મરચા ની પેસ્ટ બનાવી લેવી.. તેલ ગરમ મુકવું, તેમાં પેસ્ટ ઉમેરી સરખું શેકી લેવું.... પછી શીંગ નો ભુક્કો, મીઠું અને મરચા નો ભુક્કો ઉમેરી સરખું શેકી લેવું..

  3. 3

    પછી લીંબુ નો રસ ઉમેરી બટાકા ઉમેરી લેવા...

  4. 4

    સરખું હલાવી ઘાણા ઉમેરી તળેલા ભૂંગળા સાથે સવॅ કરવું...

  5. 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes