ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)

Dipali Popat @cook_26686013
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાર્લિક બ્રેડ બનાવવા માટેની બધી સામગ્રીને ભેગી કરો. ત્યારબાદ એક કડાઈમાં માખણ ગરમ કરવા માટે મૂકો અને તેમાં લસણની પેસ્ટ નાખીને બરાબર રીતે મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ આ મિશ્રણને એક વાટકામાં કાઢી લો. ત્યારબાદ નોન-સ્ટિક લોઢીને ગરમ કરવા મૂકો અને તેમાં તૈયાર કરેલ મિશ્રણને ચોપડી અને બ્રેડની એક બાજુ શેકી લો. ત્યારબાદ બ્રેડની બીજી બાજુ તૈયાર કરેલ મિશ્રણને ચોપડો.
- 3
ત્યારબાદ તેની ઉપર ચીઝને ખમણીને મૂકો. ત્યારબાદ તેની ઉપર કોથમીર છાંટો અને ત્યારબાદ તેની ઉપર ચીલી ફ્લેક્સ છાંટો.
- 4
ત્યારબાદ નોનસ્ટિક લોઢી ઉપર બટર ચોપડી ૨ બ્રેડ મૂકો અને ઢાંકી દો.૨ મિનીટ બાદ ચીઝ બરાબર ઓગળી જાય ત્યારબાદ ઢાંકણું કાઢી લો અને ત્યારબાદ બીજી ૨ બ્રેડ પણ આવી જ રીતે કરી લો.
- 5
ત્યાર બાદ તૈયાર થયેલ ગાર્લિક બ્રેડને સર્વ કરો..
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WeeK20#cheez garlic bred Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#30mins Tasty Food With Bhavisha -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20ગાર્લિક બ્રેડ વિથ ચીલી ફ્લેક્સ Darshna Rajpara -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#WEEK20#Stuffed_garlic_bread 🍞 POOJA MANKAD -
-
-
-
-
-
ગાર્લિક બ્રેડ (garlic bread recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_26 ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહી મેં home made butter બનાવ્યું છે. Monika Dholakia -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe in Gujarati)
#GA4 #Week20ગાર્લિક બ્રેડ એ ઝટપટ બની જતી સ્વાદિષ્ટ વાનગી છે.બ્રેકફાસ્ટ,લંચ કે ડિનર માટે પરફેક્ટલી સુટેબલ.તેમજ ખૂબ જ ઓછા ઈન્ગ્રેડિયન્ટ થી બની જાય છે. Payal Prit Naik -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14514238
ટિપ્પણીઓ