ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Dipti Patel
Dipti Patel @dipti_813
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. ૨ ચમચીઅમુલ‌‌ બટર
  2. ૪ નંગબ્રેડ 🍞
  3. ૫_૬ નંગ લસણની કળી
  4. ૧ ચમચીજીણી સમારેલી કોથમીર
  5. ૧/૨ ચમચીચીલી ફ્લેક્સ
  6. ૧/૨ ચમચીમિક્સ હબસ
  7. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    સૌથી પહેલાં લસણ ને ખાંડી લો

  2. 2

    હવે એક વાસણમાં બટર લો તેમાં લસણની પેસ્ટ, કોથમીર, ચીલી ફ્લેક્સ,મિક્સ હબસ નાખી બરાબર મિક્સ કરી લો

  3. 3

    હવે બ્રેડ 🍞 ઉપર આ મિક્સ લગાવો અને તેને તવા પર શેકી લો

  4. 4

    હવે તેને વચ્ચેથી કટ કરી લો તૈયાર છે ટેસ્ટી ગાર્લિક બ્રેડ

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipti Patel
Dipti Patel @dipti_813
પર

Similar Recipes