ટામેટા નો સૂપ(Tomato Soup Recipe In Gujarati)

Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
Vadodara
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 250ટામેટા
  2. 1ડુંગળી
  3. 1નાનું બટકુ
  4. 1 ટુકડોબીટ(ઓપસનલ)
  5. 4કળી લસણ
  6. 1 ટુકડોઆદું
  7. ચપટીમરી પાઉડર
  8. મીઠું સ્વાદનુસાર
  9. 1 ચમચીઘી
  10. 1 ચમચીકોર્નફ્લોર
  11. 1 ચમચીફ્રેશ મલાઈ (ઓપસનલ)

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કુકર માં ઘી ગરમ કરી એમાં આદુ, લસણ ડુંગળી, બટેકા, બીટ, ને છેલ્લે ટામેટા નાખી ને સાંતળી લો.

  2. 2

    ત્યાર બાદ એમ મીઠું ઉમેરી ને 2 ગ્લાસ પાણી ઉમેરી ને 2 વિસલ કરી લેવી

  3. 3

    મિશ્રણ થનડું પડે પછી મિક્સર માં ચર્ન કરી કેવું. એને ગાળી ને એક વાસણ માં ઉકળવા મૂકવું.ને એમ કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરી નાખવું. સૂપ ને જેવો ઘટ્ટ રાખવો હોય એ પ્રમાણે પાણી ઉમેરવું. સૂપ સર્વિંગ બોલ માં લઇ ને મરી પાઉડર ને મલાઈ ઉમેરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Kanzariya
Manisha Kanzariya @kanzariya_kitchen
પર
Vadodara
you can watch my videos at my youtube channel 💥 kanzariya's kitchen💥
વધુ વાંચો

Similar Recipes