ચીઝી ગાર્લિક બ્રેડ (Cheesy Garlic Bread Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Deval Inamdar
Deval Inamdar @cook_25614752
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 5-6 કટકાબ્રેડ-
  2. 6 ક્યુબચીઝ
  3. સ્વાદ મુજબ ઓરેગાનો
  4. 1/2ચમચીમરચાંની ફ્લેક્સ
  5. સ્વાદ પ્રમાણેમીઠું
  6. 2 ચમચીલસણ -
  7. 50 ગ્રામમાખણ -

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડને બટરમાં શેકી લો

  2. 2

    ત્યારબાદ તેના પર ક્રશ લસણ, ઓરેગાનો અને મરચાંની ફ્લેક્સ લગાવો.

  3. 3

    હવે ટોચ પર ચીઝ નાખો અને ફરીથી તેના ઉપર બ્રેડ ને ઢાંકણ ઢાંકીને બ્રેડ શેકી લો.

  4. 4

    હવે તમારી લસણની બ્રેડ સૂપ અથવા પાસ્તા સાથે પીરસવા માટે તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes