ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૬ નંગસ્લાઈસ બ્રેડ
  2. ૩ ક્યૂબ ચીઝ
  3. ૧પેકેટ બટર
  4. ૫/૬ કળી લસણ
  5. ચિલી ફ્લેક્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ લસણ ની પેસ્ટ કરવી હવે બટર ને એક લોયા મા ગરમ કરી તેમાં લસણ ની પેસ્ટ નાખી બે ત્રણ મિનિટ થવા દેવું

  2. 2

    હવે બ્રેડ ની એક સાઈડ મા તે બટર લગાવું અને બ્રેડ ને નોનસ્ટિક માં શેકવી

  3. 3

    શેકાય ગયેલ સાઈડ મા ચીઝ અને ચિલી ફ્લેક્સ નાખી બીજી સાઈડ પણ શેકી લેવી.
    તૈયાર ગરમા ગરમ ગાર્લિક બ્રેડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
JyotsnaKaria
JyotsnaKaria @jyotsna_karia
પર

ટિપ્પણીઓ

Similar Recipes