લીલી હળદર નુ સલાડ

Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૫૦ ગાૃમ લીલી હળદર
  2. મીઠું સ્વાદ મુજબ
  3. ૧,૧/૨ લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા હળદર ને છોલી ને ઘોય લેવી.

  2. 2

    પછી તેને કોરી કરી ને તેના ગોળ પતીકા કરવા. તેમા મીઠું ને લીંબુનો રસ નાખી ને મિકસ કરી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_25588051
પર

Similar Recipes