ગાજરનો હલવો (Gajar Halwa Recipe in Gujarati)

Jalpa Delvadiya
Jalpa Delvadiya @cook_28674002
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 1 કિલોગાજર
  2. 500 ગ્રામખાંડ
  3. 2 વાટકીમલાઈ
  4. 1 વાટકીદૂધ
  5. ડેકોરેટ માટે કાજુ બદામ
  6. ૨ ચમચી ઘી શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પહેલા ગાજર ને ધોઈ અને છીણી લો

  2. 2

    કઢાઇમાં ઘી મૂકી અને ગાજરને શેકો

  3. 3

    શેકાઈ જાય પછી ડ્રાયફ્રુટ ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa Delvadiya
Jalpa Delvadiya @cook_28674002
પર

Similar Recipes