લિલી હળદર મસાલા (Raw Turmeric Masala Recipe in Gujarati)

Sunita Doshi
Sunita Doshi @cook_26430603

#l
#Week 21

લિલી હળદર મસાલા (Raw Turmeric Masala Recipe in Gujarati)

#l
#Week 21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪_૫ લોકો માટે
  1. ૨૦૦ ગ્રમ લિલી ને આંબા હળદર
  2. લિંબુ
  3. લિલા તિખા મરચાં
  4. ૧/૨ ચમચીમિઠૂ
  5. ૧/૨લિંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ લિલી ને આંબા હળદર લેઈને હળદર ને છોલવાનૂ પછી એને પાણી થી ધોઈ લેવું પછી એના લાંબા કાપા કરી લેવાનું

  2. 2

    પછી લિંબુ કટકા, મરચાં લાંબા સુધારેલા લેવાનું ને પછી એક બાઉલમાં હળદર, લિંબુ, મરચાં લેવા તેમાં લિંબુ ના રસ નાખી લેવાનું

  3. 3

    પછી એને મિક્સ કરવાનું ને કાચ નિ બરનિમા ભરી લેવી ૧૫_૨૦ દિવસ માટે સારી રેહસે પછી એને સર્વ કરવાનું

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sunita Doshi
Sunita Doshi @cook_26430603
પર

ટિપ્પણીઓ

Similar Recipes