લિલી હળદર આથેલી.(અથાણું)

#પીળી હળદર સ્વાસ્થય વર્ધક છે, ઉપરાંત રક્તવૃધ્ધિ, અને રક્ત શુદ્ધિ માટે ઉપયોગી છે.હળદર શુભ પ્રસંગે પણ વપરાય છે, તથા એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે.આજે લિલી હળદર નું અથાણું જે કફ,શરદી માં ખુબજ ફાયદાકારક છે
લિલી હળદર આથેલી.(અથાણું)
#પીળી હળદર સ્વાસ્થય વર્ધક છે, ઉપરાંત રક્તવૃધ્ધિ, અને રક્ત શુદ્ધિ માટે ઉપયોગી છે.હળદર શુભ પ્રસંગે પણ વપરાય છે, તથા એન્ટિસેપ્ટિક તરીકે ઓળખાય છે.આજે લિલી હળદર નું અથાણું જે કફ,શરદી માં ખુબજ ફાયદાકારક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તાજી લિલી હળદર ને ધોઈ ને તેની છાલ ઉતારી ને ગોળ કે લાંબા ટુકડા કરો.
- 2
પછી ટુકડા કરીને તેમાં મીઠું અને લીંબુ નાખી ને 1 દિવસ રાખી ને બરણી માં ભરી દો. લીંબુ નો રસ વધારે નાખવો. જેથી હળદર કાળી ન પડે. આ હળદર શરદીમાં,ઠંડી ની સિઝન માં ખૂબ જ ગુણકારી છે..તો જમવા માં રોજ આ હળદર ખાવી જોઈએ. આપણી હળદર ખાવા માટે તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લિલી હળદર (Turmeric pickle Recipe in Gujarati)
લિલી હળદર શિયાળા માં ભરપૂર માત્રા મા ખાવાથી શરીર માં લોહી નું પરિભ્રમણ સારુ થાય છે.. Hetal Gandhi -
લિલી હળદર નું શાક
#શિયાળાલિલી હળદર શરીર માટે ખુબ જ લાભદાયી છે...ઘણા લોકો તેનું અથાણું બનાવી ને ઉપયોગ કરતા હોય છે ..પરંતુ આજે આપણે લિલી હળદર નું શાક બનાવીશુ જે ઉત્તર ગુજરાતમાં ખૂબ જ પ્રખ્યાત છે...અને બાજરી ના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Himani Pankit Prajapati -
આથેલી હળદર (Atheli Haldar Recipe In Gujarati)
પીળી હળદર ખાવાથી શરીરમાંથી કફ દુર થાય છે અને લોહી. સ્વચ્છ થાય છે.. આંબા હળદર ખાવાથી શરીર નાં હાડકાં મજબૂત બને છે.. એટલે આ બન્ને લાભ મળે એટલે બન્ને હળદર નું શિયાળામાં સેવન કરવું જોઈએ.. Sunita Vaghela -
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
મિક્સ આથેલી હળદર
#APR : મિક્સ આથેલી હળદરહળદર ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો દરરોજ ના જમવાના માં આથેલી હળદર નો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
પીળી હળદર અને આંબા હળદર નું અથાણું (Yellow Halder Amba Halder Athanu Recipe In Gujarati)
ગુજરાતી નું ફેવરેટ અથાણું ઘર-ઘર માં બનાવાય છે. આ બહુજ હેલ્થી અથાણું છે અને એન્ટી ઓકસીડનસ થી ભરપુર છે. આમ તો પીળી અને આંબા હળદર શિયાળામાં જ મળે છે પણ 12 મહીના ફીઝ માં સ્ટોર કરી શકાય છે.#RC1 Bina Samir Telivala -
-
-
આથેલી આંબા હળદર અને પીળી હળદર (Aatheli Amba Halder / Pili Halder Recipe In Gujarati)
બંને હળદર બહુ જ ગુણકારી છે . સરસ લાગે જ છે Sangita Vyas -
લીલી હળદર નું અથાણું
#અથાણાં#જૂનસ્ટારશિયાળા માં બનતું આ અથાણું સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું રહે છે. બ્લડ ને પ્યોર કરે છે. એન્ટી ઓક્સિડન્ટ નું કામ કરે છે. ટેસ્ટ માં પણ ખૂબ સરસ લાગે છે. Disha Prashant Chavda -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#GA4 #Week21 #rawtermericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં આવે છે, વળી તે હેલ્થ માટે પણ ઉપયોગી છે અને શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે. Kashmira Bhuva -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#week15# herbal# એમ્યુનિટી વર્ધક તથા શરદી ઉધરસ કફ પેટના દર્દો માટે ઉપયોગી ટેસ્ટમાં પણ મસ્ત એવો હર્બલ ઉકાળો. Chetna Jodhani -
આંબળા-લીલી હળદર નું અથાણું
#ઘટક :લીંબુ#cookpadGujarati#cookpadIndia#lemonrecipe#picklerecipe#તાજી લીલી હળદર અને આંબળા નું અથાણું Krishna Dholakia -
લીલી હળદર અને આદુ તથા મધ કેન્ડી (Raw Turmeric Ginger Honey Candy Recipe In Gujarati)
#GA4 #Week18આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે આમાં લીલી હળદર આદુ તથા ગોળનો ઉપયોગ કર્યો છે આ કેન્ડી શરદી ખાંસીમાં ખુબજ ઉપયોગી થશે Rita Gajjar -
લીલી હળદરનું અથાણું (Lili Haldar Athanu Recipe In Gujarati)
#GA4#Week 21એક તો શિયાળુ વસ્તુ છે,અને ખુબજ હેલ્ધી છે. Deepika Yash Antani -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
શિયાળામાં લીલી હળદર પુષ્કળ મળે અને આથીને રાખી દો તો જમવામાં તેની મજા માણી શકાય. Dr. Pushpa Dixit -
-
લિલી તુવેર ની દાળ
#૨૦૧૯આ રેસિપી લિલી તુવેર માં થી બનાવી છે આ એક ગામથી રેસિપી છે એમાં પ્રોટીન ભરપૂર છે Vaishali Joshi -
-
હળદર લીંબુનું અથાણું (Haldi Nimbu Pickle Recipe In Gujarati)
#WP#cookpadgujarati#cookpad આજે મેં લીલી હળદર અને લીંબુનું એક ચટપટું અથાણું બનાવ્યું છે. શિયાળાની સિઝનમાં જ્યારે લીલી હળદર, આંબા હળદર, લીંબુ, મરચા ખુબ જ સરસ આવે છે ત્યારે આ અથાણું બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. આ ઉપરાંત લીલી હળદર અને લીંબુ માંથી આપણા શરીરને સારા એવા પોષકતત્વો પણ મળે છે. આ અથાણું બનાવીને આરામથી તેને મહિના દિવસ માટે સ્ટોર કરી શકાય છે. Asmita Rupani -
-
રાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું (Rajasthani Style Lili Haldar Athanu Recipe In Gujarati)
#WP#અથાણાંરેસીપી#MBR10#WEEK10#lilihaldarrecipe#picklerecipe#RajsthaniStyleFreshTurmericPicklerecipeરાજસ્થાની સ્ટાઈલ લીલી હળદર નું અથાણું આજે મેં બનાવ્યું છે...આ ખાટું, તીખું અને ચટપટું લીલી હળદર નું અથાણું બાળકો થી લઈ કોઈપણ ઉંમર ની વ્યક્તિ જે હળદર ખાવા ની ના પાડતી હોય એને પણ ભાવશે....ને હળદર ના ફાયદા બારેમાસ મળતા રહેશે.□ આ અથાણું આખું વર્ષ સુધી બગડતું નથી પણ તેમાં તેલ ડુબાડુબ ઉમેરવું. Krishna Dholakia -
આથેલી લીલી હળદર (Atheli Lili Haldar Recipe In Gujarati)
#WPમારા ઘરે હું એક જ હળદર અને વિવિધ અથાણા ની શોખીન. બીજા લોકો ને આ બધું ઓછું ભાવે તો પણ શિયાળામાં બનતી અને ઉપલબ્ધ વસ્તુઓ જે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેનો ઉપયોગ ચોક્કસ કરું. Dr. Pushpa Dixit -
આથેલાં લીંબુનું અથાણું (Aathela Limbu Athanu Recipe In Gujarati)
#WP #વીન્ટર_સ્પેશિયલ_અથાણાં#આથેલા_લીંબુનું_અથાણું #ઝીરો_ઓઈલ#ઓઈલફ્રી_લીંબુનું_અથાણું #લીંબુ #હળદર #મીઠું#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveશિયાળા માં પીળી છાલ વાળા, રસ થી ભરપૂર , સાઈઝ માં મોટા તાજા લીંબુ મળતા હોય છે. એનું અથાણું બહુજ સરસ બને છે. વિટામિન સી થી ભરપૂર, પિત્તનાશક, પાચનકારક , સ્વાસ્થ્યવર્ધક, સ્વાદિષ્ટ અથાણું બનાવીએ. Manisha Sampat -
હળદર નો કાઢો (Turmeric kadhha recipe in Gujarati)
#Haldi#Turmeric#kadhho#healthy#winterspecial#CookpadIndia#COOKPADGUJRATI કફ અને ઉધરસ માટે હળદર ના અક્ષર માનવામાં આવે છે આ ઉપરાંત લોહીના શુદ્ધિકરણ માટે ફાયદાકારક છે.તથા હળદર એ એક ઉત્તમ એન્ટિબાયોટિક છે. આથી તેનું નિયમિત સેવન કરવું જોઈએ. Shweta Shah -
હળદર વાળુ દૂધ (Haldar valu milk recipe in Gujarati)
આ હળદર વાળુ દૂધ પીવા થી શરદી, કફ ઓછૉ થઈ જાય છે.. અને સ્ક્રીન માં ચમક પણ આવે છે.. Shweta Dalal -
હળદર નું સલાડ(Haladar Salad Recipe in Gujarati)
#GA4#week5#cookpadindia#saladઆ લીલી હળદર શિયાળા ની સીઝન માં જ વધારે માર્કેટ મા જોવા મળે છે. તો આ હળદર શિયાળા મા થતા કફ, શરદી, ઉધરસ માં ખુબજ ફાયદાકારક છે. તો આ લીલી હળદર શરીર માં ગરમાવો લાવે છે.તો આ સલાડ શિયાળા માં રોજ જમવાની સાથે ખાવાથી અનેક ફાયદા થાય છે. Kiran Jataniya -
આથેલી હળદર (Aatheli Haldar Recipe In Gujarati)
લીલી હળદર નું આગમન થઇ રહી થઈ ગયું છે હળદર બે પ્રકારની મળે છે આંબા હળદર અને લીલી હળદર બંનેના ફાયદા જોઈએ તો સરખા જ છે સુકી હળદર કરતા લીલી હળદર અતિ ગુણકારી છે.હળદર ભારતીય મસાલાની સાન માનવામાં આવે છે. ઠંડીની સીઝનમાં હળદરનું નિયમિત સેવન કરવાથી અનેક પ્રકારની બીમારીઓથી બચી શકાય છે. હળદરમાં રહેલું વિટામીન-સી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે. કાચી હળદર માં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે તેથી તે ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. Ankita Tank Parmar -
આથેલી લીલી હળદર (Aatheli Lili Haldar Recipe In Gujarati)
#GA4#Week21 લીલી હળદર શિયાળામાં રોટલી, શાક, સલાડ અને સાથે લીલી હળદર તો હોય હોય ને હોય જ...... તેના વગર તો જમણન અધુરુ .....જ લાગે Prerita Shah
More Recipes
ટિપ્પણીઓ