દુધી મરચાનો સંભારો

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206

#GA4#week21

દુધી મરચાનો સંભારો

#GA4#week21

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. નાનો ટુકડો દુધીનો
  2. ૨ નંગ મરચા
  3. 1/2 ચમચી હળદર
  4. મીઠું
  5. 1/2 ચમચી રાઈ મેથી
  6. 1પાવરૂ તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા દુધી ને ધોઈ છાલ ઉતારી લાંબા પીસ કરો

  2. 2

    પછી તેના નાના ટુકડા કરી બાદ મરચા સુધારો હવે પેનમાં તેલ રાઈ મેથી મૂકી વઘાર કરો પછી તેમાં હળદર મીઠું નાખી મિક્સ કરી

  3. 3

    થોડીવાર તેને ધીમા તાપે ચડવા દો ચડી ગયા બાદ બાઉલમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

ટિપ્પણીઓ

Similar Recipes