કાકડી મરચાનો સંભારો (Cucumber Marcha Sambharo Recipe In Gujarati)

@Darshcook_29046696Darshna Pandya @Darshcook_29046696
કાકડી મરચાનો સંભારો (Cucumber Marcha Sambharo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાકડી ને ધોઈ નાના કટકા કરી સમારી લો તેમજ મરચાના પણ નાના કટકા કરી લો
- 2
પછી એક વાસણમાં તે લઈ તેમાં રાઈ નાખી કકડે પછી તેમાં હિંગ અને હળદર નાખી સુધારેલા કાકડી મરચા એડ કરી બાકીનો મસાલો નાખી બરાબર મિક્સ કરી લો મેં તરત જ ગેસ બંધ કરી દો.
- 3
તૈયાર છે કાકડી મરચા નો સંભાર 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટીંડોળા મરચાનો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઈડ વડીલો અને ભૂલકાઓને બહુ જ ભાવશે દાળ ભાત શાક રોટલી સાથે સંભારા ની મજા જ કાંઈક ઔર છે Reena Jassni -
-
-
-
કોબીજ ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
#FFC1#FOOD FESTIVAL Jayshree Doshi -
-
-
-
કોબીજ ગાજર અને મરચા નો સંભારો (Cabbage Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#Winter special recipe Rita Gajjar -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15363897
ટિપ્પણીઓ