રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1નાની દૂધી
  2. 1 કપચણાદાળ
  3. 1ટામેટું
  4. નાનો ટુકડો આદુ
  5. ૧ નંગલીલું મરચું
  6. સાતથી આઠ લીમડાના પાન
  7. 1 ચમચીમરચું પાઉડર
  8. 1/2 ચમચી હળદર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. રાઈ
  11. જીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કુકરમાં પાણી મુકો અને કાયદાની પાંચથી છ સીટી કરી લેવી તેમાં દૂધી ના પીસી એક કરવા અને ત્રણ સીટી કરી લેવી

  2. 2

    હવે ઉપર જણાવેલ સામગ્રી વઘાર માટે ની રેડી કરો ત્યારબાદ કડાઈમાં તેલ મૂકી રાઈ નાંખી ખીરું નાખી લીમડાના પાન નાખી આદુ મરચા નાખી ટામેટા નાખી એકદમ ગ્રેવીને સાંતળવા દો...

  3. 3

    ત્યારબાદ હળદર મરચું પાઉડર ધાણાજીરું પાઉડર મીઠું નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો આંબલી પણ સાથે જ નાખી દેવી.. પછી બફાઈ ગયેલા દૂધી અને દાળ મિક્સ કરી થોડીવાર માટે ગેસ ઉપર મૂકો ઉકળવા દો..

  4. 4

    પછી તેલ ઉપર આવે ત્યાં સુધી દાળને ઉકળવા દો

  5. 5

    તૈયાર છે દુધી ચણાની દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes