ગાજર-મરચાનો સંભારો

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3
Week3

આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે.

ગાજર-મરચાનો સંભારો

#goldenapron3
Week3

આજે હું goldenapron3 week3 માં સલાડની રેસિપી પોસ્ટ કરું છું. જેને ગુજરાતીમાં આપણે સંભારો પણ કહીએ છીએ જે મેં ગાજર અને મરચામાંથી બનાવ્યો છે અને શિયાળામાં દરેકનાં ઘરમાં બનતો હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૨ નંગ ગાજર
  2. ૪ નંગ મોળા જાડા ભાવનગરી મરચાં
  3. ૧ ચમચી તેલ
  4. ૧/૪ ચમચી રાઈ
  5. ચપટીહીંગ
  6. ૧/૪ ચમચી હળદર
  7. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગાજરને છોલીને લાંબા ટુકડામાં સમારી લો. મરચાને પણ કાપીને તેમાંથી બી કાઢીને લાંબા સમારી લો.

  2. 2

    ફ્રાયપેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હીંગ મૂકી તતડે પછી તેમાં હળદર ઉમેરો.

  3. 3

    ત્યારબાદ તેમાં સમારેલા મરચાં ઉમેરી તેજ આંચે બે મિનિટ માટે પકાવો.

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા ગાજર તથા મીઠું ઉમેરી મિક્સ કરી થોડીવાર માટે કુક કરો.

  5. 5

    ગેસ બંધ કરીને તૈયાર સંભારાને રોટલી-ભાખરી કે પરોઠા સાથે સર્વ કરો. તો તૈયાર છે ગાજર-મરચાંનો સંભારો.

  6. 6

    ટૂંકમાં પ્રોસસ સમજાવતો ફોટો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes