લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

મમરા બધાને ભાવે પણ એમાં જો લસણ વાળા મમરાબનાવીએ તો ખાવાની મજા આવે. Realpacket વાળા મમરા ખાતા હોય એવુ લાગે. Real packet જેવા જ બને છે.

લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)

મમરા બધાને ભાવે પણ એમાં જો લસણ વાળા મમરાબનાવીએ તો ખાવાની મજા આવે. Realpacket વાળા મમરા ખાતા હોય એવુ લાગે. Real packet જેવા જ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો માટે
  1. 250 ગ્રામમમરા
  2. 1 મોટી ચમચીવાટેલુ લસણ
  3. મરચું
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. 2 મોટી ચમચીતેલ
  6. ચપટીરાઈ
  7. ચપટીજીરું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક મોટી તાવડી લો. તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખો. રાઈ તતડે એટલે એમાં લસણ નાખો. તેને સાંતળો. પછી તેમાં લાલ મરચું નાખો.

  2. 2

    હવે તેમાં મમરા નાખો. તેને તબેઠા થી હલાવો. મમરા ને ધીમા તાપે વઘારવા. એટલે નીચે બળી ના જાય. તેને કડક થાય ત્યાં સુધી હલાવો. મમરા તૈયાર. તેને એક ડીશ માં કાઢવા.

  3. 3

    મમરા ને ગરમ ગરમ ખાવાની મજા આવે છે. એમાંય જો મમરા સાથે ચાહ હોય તો ખાવાની બહુ જ મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes