લસણીયા મમરા (Lasaniya Mamra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ અને લાલ મરચું પાઉડર નાખી ખાંડી લો.પેસ્ટ બનાવીલો
- 2
કડાઈ માં તેલ ગરમ મુકો તેલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી લસણ ની પેસ્ટ નાખી એકદમ મિક્સ કરી લો.મિક્સ થાય જાય એટલે એમાં મીઠું નાખી હલાવી લો
- 3
પાછો ગેસ ચાલુ કરી તેમાં મમરા નાખી હલાવી લો.અને ઉપર થી સેવ નાખી સર્વ કરો.મસ્ત બાર ના લાસણીયા મમરા જેવા જ થાય છે એમાં પણ બનાવીયા ના બીજા દિવસે બોવ જ મસ્ત ટેસ્ટ આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
-
-
-
-
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા એટલે હલકો નાસ્તો જે સૌ ને ભાવે.. Hetal Shah -
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
મમરા બધાને ભાવે પણ એમાં જો લસણ વાળા મમરાબનાવીએ તો ખાવાની મજા આવે. Realpacket વાળા મમરા ખાતા હોય એવુ લાગે. Real packet જેવા જ બને છે. Richa Shahpatel -
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#SJ આમ તો હું મમરા સાદા જ બનાવતી હોઉં છું પણ બાળકો ને કાયમ કઈક ન્યૂ જ જોય છે તો મેં આજે મમરા માં લસણ ની ચટણી અને પેરી પેરી મસાલો એડ કરી ન્યૂ ટેસ્ટ કર્યો મારા દીકરા ને ખૂબ ગમ્યા Dipal Parmar -
-
-
-
-
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe In Gujarati)
#ff3#શ્રાવણ#guess the world daksha a Vaghela -
-
-
-
લસણીયા મમરા (Garlic Mamra Recipe in Gujarati)
#GA4#Week24મમરા પણ સાદા , બાસમતી અને કોલ્હાપુરી આવે છે પણ અમારી ઘરે બધા ને કોલ્હાપુરી મમરા ખાવા ની મજા વધારે આવે છે. Maitry shah -
-
લસણીયા બટાકા (Lasaniya Bataka Recipe In Gujarati)
#CB5 લસણીયા બટાકા મા લીંબુ નાખી ને અથવા ગળી ચટણી નાખીને ખાવાથી પણ બહુ ટેમ્પટીંગ લાગે છે. Bhavini Kotak -
લસણીયા સેવ મમરા
#ગુજરાતીજ્યારે પણ નમકીન ખાવાનું મન થાય તો તરત જ બની જતા લસણીયા સેવ મમરા.જ્યારે પેલા નવી નવી વાનગીઓ નોતી ત્યારે બધા આજ ખાઈને પોતાનું પેટ ભરી લેતા Mita Mer -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15875122
ટિપ્પણીઓ (6)