વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

#SJ
મમરા નાના મોટા સૌ ને ભાવે.

વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

#SJ
મમરા નાના મોટા સૌ ને ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
5 લોકો માટે
  1. 1કોથળી મમરા
  2. 3 ચમચીતેલ
  3. 4દાણા રાઈ
  4. 4દાણા જીરું
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીમરચું

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક કઢાઈ માં તેલ લો. તેમાં રાઈ અને જીરું નાખો. રાઈ તતડે એટલે હળદર અને મરચું નાખો.

  2. 2

    હવે તેમાં મમરા નાખી ને હલાવો. તો તૈયાર છે વઘારેલા મમરા. તેને સર્વિન્ગ પ્લેટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes