ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Ankita Solanki @Ankita_26
#KS2
શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે ..
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2
શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે ..
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કડાઈ માં એક ચમચી ઘી મૂકીને કાજુ ને, બદામ ને શેકી લઈશું.
- 2
હવે તેને એક પ્લેટ માં કાઢી લઈશું અને તેજ કડાઈ માં આપણે ફરી બે ચમચી ઘી મૂકીને તેમાં ખજૂર નાખીશું.ખજૂર થોડું નરમ થાય ત્યાં સુધી તેને શેકીશું
- 3
ત્યાર પછી તેમાં શેકેલા કાજુ બદામ એડ કરી દઈશું.અને બરાબર હલાવી લઈશું
- 4
ત્યાર પછી તેન નાના નાના લાડુ વળી લઈશું અને તેને કોપરના છીણ માં ડીપ કરીને પ્રોપર ફેરવીને બધી સાઈડ માં તે પ્રોપર રીતે લાગી જાય તેમ રગદોળીશુ અને પછી એને સર્વ કરીશું.
Similar Recipes
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
-
-
-
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#શિયાળામાં ખજૂર, સુકો મેવો, ગુંદર નો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા થાય છે. સૂકા મેવા માં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. સ્કિન ને હેલ્થી અને રિંકલ ફ્રી બનાવે છે. ખસખસ હાડકા મજબૂત બનાવે છે. ગુંદર ના ઉપયોગ થી કફ અને શરદી થી રક્ષણ. બેક પેઇન અને જોઇન્ટ પેઈન ને ઓછું કરવા માં મદદ કરે છે. Dipika Bhalla -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#cookpadindia#cookpad-guશિયાળામાં ખાસ બનાવાતો પાક એટલે ખજૂર પાક અહીંયા મેં ડ્રાયફ્રુટ્સ નો પણ ઉપયોગ કર્યો છે એટલે આ ખૂબ જ હેલ્ધી પાક બને છે ખૂબ જ થોડા સમયમાં અને ખૂબ જ ગુણકારી છે તો ખાસ શિયાળામાં ખાવાથી હેલ્થ ખૂબ જ સારી રહે છે અને એમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવતો નથી તેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
ડ્રાયફ્રુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#KS2# શિયાળાનું ઉત્તમ વસાણુ ખજૂર પાકબળવર્ધક હેલ્ધી ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2#ખજૂરપાક મે આજે ખજૂર પાક ને અહીં અલગ રીતે સર્વ કર્યો છે. મે ખજૂર પાક ને ઠારી ને ચોસલા પાડવા ની બદલે બાળકો ને ખાવા નું મન થાય માટે તેને મેરી બિસ્કીટ અને બાળકો ની ફેવરિટ એવી જેમ્સ થી કેક બનાવી ને ગાર્નિશ કર્યું છે. આશા છે કે તમને લોકો ને પણ ગમશે. Vaishali Vora -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9શક્તિનું મહાસાગર એટલે રણપ્રદેશનું ફ્રુટ ખજૂર એટલે જ કહ્યું છે કે શિયાળામાં ખાઓ ખજૂર અને શક્તિ રહેહાજરા હજુર. આપણે જેખજૂર ખાઈએ છીએ તે મોટાભાગે સાઉદી અરેબિયા, ઈરાન વગેરે મિડલ ઈસ્ટના કે અખાતી દેશોમાંથી આવે છે. મહેનતનું કામ કરવાનું હોય તેમણે ચા પીવાને બદલે બેથી ત્રણ પેશી ખજૂર એક ગ્લાસ પાણીમાં પલાળી મસળી પી જવું. તેનાથી થાક ઝડપથી દૂર થાય છે. આયુર્વેદમાં આ પીણાને ખજૂર મંથ કહે છે. સાંધાનો દુ:ખાવો, હ્રદય-બ્લડપ્રેસર અને કબજિયાત માટે તે અકસીર છે. ખજૂરની સાથે mix dry fruit અને બાવળિયો ગુંદર હોવાથી ખજૂર પાક એકદમ પૌષ્ટિક અને હેલ્થી બને છે દરરોજ માત્ર એક કટકો ખાવાથી શરીરમાં શક્તિનો સંચાર થાય છે. Ankita Tank Parmar -
ખજૂર પાક (Khajoor pak recipe in Gujarati)
ખજૂર પાક સામાન્ય રીતે શિયાળા દરમિયાન બનાવવામાં આવતી મિઠાઈ છે જે ફક્ત ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ખજૂર પાક માં બિલકુલ ખાંડ ઉમેરવામાં આવતી નથી જેના લીધે એ ખૂબ જ હેલ્ધી અને આરોગ્યવર્ધક મીઠાઈમાં ગણવામાં આવે છે. ખજૂર પાક બનાવવાનો ખૂબ જ સરળ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#CB9#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9 Week-9 ખજૂર પાક આજે મે ખજૂર પાક ગુંદર અને સૂકો મેવો ઉમેરી બનાવ્યો છે. શરીર ને તાકાત આપે તેવો હેલ્ધી ખજૂર પાક ટેસ્ટ માં ખૂબ સારો લાગે છે અને બનાવવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ગુંદર શરીર માં હાડકા ને મજબૂત રાખવાની સાથે ઇમ્યુનીટી માં પણ વધારો કરે છે. Dipika Bhalla -
-
ડ્રાયફુટ ખજૂર પાક (Dryfruit Khajoor Paak Recipe In Gujarati)
#alpa#Cookpadindia#Cookpadgujarati#Cookpad એનર્જીથી ભરપૂર ડ્રાય ફુટ ખજૂર પાક Ramaben Joshi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે. તમે આ રેસિપી માં માવો પણ વાપરી શકો છો. જો તમે માવો વાપરો તો તમારે ખાંડ કે ગોળ નો ઉપયોગ પણ કરવો પડશે. આ વાનગી નાના અને મોટા બંને માટે એકદમ પૌષ્ટિક છે ખાસ કરી ને શિયાળા માં. તમે આમાં બધી જાત ના સુકા મેવા વાપરી શકો છો. Komal Doshi -
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
ખજૂર ની લોલીપોપ (Khajur Lolipop Recipe in Gujarati)
#KS2ખજૂર ખુબ જ સ્વાથ્યવર્ધક છે.ખજૂર ના ફાયદા તો બહુ જ છે જેમ કે ખજૂર થી હિમોગ્લોબીન વધે છે તેમજ લોહી ની ઉણપ હોય તો દૂર થાય છે. તેમાં કેલ્સિયમ , વિટામિન, પ્રોટીન ભરપૂર છે. નાના બાળકો માટે પણ ખુબ જ હેલ્થી છે. આંખો નું તેજ પણ વધે છે. Arpita Shah -
-
ખજૂર પાક (khajur paak Recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujrati#winterspecialખજૂર અને dryfruit નું કોમ્બિનેશન હોય એટલે બધાને ભાવે જ. सोनल जयेश सुथार -
ખજૂર-અંજીર પાક(Khajur-anjir pak recipe in Gujarati)
આયર્ન થી ભરપુર હિમોગ્લોબીન થી શરીરને બુસ્ટ કરે શિયાળામાં શક્તિ આપે અને નાના મોટા સૌને ભાવે એવો સરસ આ ખજૂર અંજીર પાક છે#MW1 Nidhi Sanghvi -
ખજૂર બોલ્સ (Khajoor balls Recipe in Gujarati)
#VR#MBR8ખજૂર પાક,ખજૂર બોલ અને ખજૂર રોલ આમ તો બધું એક જ છે તેના અલગ અલગ સેઇપ આપવામાં આવે છે.ખજૂર ખાવો શિયાળામાં ખૂબ ગુણાકારી છે. Hetal Vithlani -
-
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ (Khajoor Anjeer Dryfruit Roll Recipe In Gujarati)
#MBR2Week 2ખજૂર અંજીર ડ્રાયફ્રુટ રોલ ખુબ જ પૌષ્ટિક અને હેલ્થી છે. રોગપ્રતિકારક શક્તિ વધે છે અને ખુબ જ ટેસ્ટી પણ લાગે છે. Arpita Shah -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
ખજૂર સુપર ફૂડ કહી શકાય છે.. જે હેમોગ્લોબીન વધારવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં, કે પછી અનિન્દ્રા કે કબજિયાત દૂર કરે છે , હાડકા મજબૂત કરે છે, નબળાઈ દૂર કરે છે વગેરે વગેરે.. ગુંદર પણ એટલો જ ગુણકારી છે..સાંધા ના દુખાવા કે કમર ના દુખાવા ને દૂર કરે છે.. શિયાળા ની ઋતુ માં શરીર માં ગરમી આપનાર બંને ઉપયોગી છે તેથી બંને નો ઉપયોગ કરીને ખજૂર ગુંદર ના લાડુ બનાવેલ છે#CB9 Ishita Rindani Mankad -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#Week9#MH ભરપુર આયૅન,કેલ્શિયમ અને કેલરીનો ખજાનો એટલે ખજૂર અને તેમાં ડ્રાયફ્રુટસ અને ઘી ભળે એટલે તો પૂછવું જ શું?આખા વષૅની શક્તિ મળી જાય.બીજા કોઈ જ પાક ખાવાની જરૂર ના રહે. Smitaben R dave -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021 ખજૂર એ ઠંડીમાં ખાઈ શકાય. દિવાળી ફેસ્ટીવલ ના સમયે ગુલાબી ઠંડી શરૂ થઈ જાય જેથી શરીરને ગરમી અને તાકાત બંને પૂરી પાડે છે.યાદશક્તિમાં વધારો તેમ જ કોલસ્ટ્રોલ અને કબજિયાતમા ખૂબજ ફાયદો કરે છે. Smitaben R dave -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#Famખજૂર પાક સરળતાથી અને ઓછા સમય માં બની જાય એવી અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે,ખજૂરમાં આયર્ન,મેગ્નેશિયમ પોટેશિયમ કેલ્શિયમ અને બીજા ઘણા બધા વિટામિન રહેલા છે તેમજ ખજૂરપાક ખાંડ ફ્રી છે જે ડાયાબીટીસ ના પેશન્ટ પણ ખાઈ શકે છે,તેમજ તેમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ પણ છે જે શરીર ને શક્તિ આપે છે તેમજ ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. Dharmista Anand
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14563867
ટિપ્પણીઓ