વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

#SJ
મમરા તો કોને ના ભાવે એવુ હોય. મમરા તો સૌ કોઈ ના પ્રિય છે. તમે ગમે ત્યારે મન થાય ત્યારે ખાઈ શકો છો. તમે સાદા મમરા ખાઈ ને કંટાળી ગયા હોય તો આ રીતેસીંગદાણા અને કોપરા ની ચિપ્સ વાળા વઘારેલા મમરા બહુ સરસ લાગે છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મમરા ને ચાળી લો. પછી તેને તાવડી માં તેલ વગર 5 મિનિટ શેકી દો. બીજી સામગ્રી રેડી કરો.
- 2
તાવડું માં તેલ લો. તેમાં રાઈ, જીરૂ નાંખી અને હિંગ નાંખી દો. પછી તેમાં શીંગદાણા નાંખી દાળિયા અને કોપરા ની ચિપ્સ નાંખી દો.લીમડો અને આખા લાલ મરચાં નાંખી દો.
- 3
પછી તેમાં હળદર નાંખી મમરા અને મીઠુ નાંખી હલાવી દો. પછી તેમાં મરચું, સંચર, આમચુર પાઉડર અને દરેલી ખાંડ નાંખી હલાવી ગેસ બંધ કરી દો.
- 4
તો ફટાફટ બની જાય તેવા વઘારેલા મમરા તૈયાર છે..
Similar Recipes
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJ મમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે... મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે કે ડીનર માં ભેળ માં ભેળવીને ખાતા જ હોય છે...આ વઘારેલા મમરા ખાવા માં ભરપુર મજા આપે છે. નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે. અહીં મે મમરા વઘારવા માટે સ્પેશ્યલ હોમ મેડ મમરા નો મસાલો બનાવી ને વઘાર્યા છે. જે ટેસ્ટ માં વડોદરાના ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે. Daxa Parmar -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
વઘારેલા મમરા#SJઆમ તો વઘરેલા મમરા બધા ના ઘરમાં બનતા j hoy છે.મે અહી લીમડો તથા જીરું મૂકી ને વઘાર્યા છે.જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Sejal Duvani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ બધા નો ફેવરિટ અને ટાઈમ પાસ નાસ્તો છે જયારે બીમાર હોઈએ કે પછી બધા નાસ્તા ખાઈ ને કંટાળીએ ત્યારે મમરા જ યાદ આવે અને એ j ખાઈ ને મન ને સંતોષ મળે છે . Maitry shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ આપણે ગુજરાતીઓ ને સાંજ પડે એટલે કંઈક ને કંઈક ખાવા જોઈએ ત્યારે જ ઘરના નાસ્તાના ડબ્બામાં વઘારેલા મમરા હોય જ.. બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે વઘારેલા મમરા હોય એટલે બીજું કશું જ જોઈતું નથી . માટે બધાના ઘરમાં જોવા મળતી આ રેસિપી એટલે વઘારેલા મમરા. Hetal Chauhan -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ-અલગ પ્રકારના હોય છે. બાસમતી, કોલ્હાપુરી અને સાઠે. અહીં મેં કોલ્હાપુરી મમરા માં મસાલો કરીને વધાર્યા છે.. તે સ્વાદમાં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મને morning બ્રેકફાસ્ટ મા દૂધ સાથે દરરોજ વઘારેલા મમરા અને Digestive biscuit 🍪 જોઈએ. તો આજે મેં બનાવ્યા વઘારેલા મમરા. Sonal Modha -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJ વધારેલા મમરા અમે બ્રેક ફાસ્ટ માં લઇ એ છીએ રોજ જુદાં જુદાં બનાવીએ તો અજે મેં બનાવિય છે તો શેર કરુ છુ Pina Mandaliya -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#ks4મારા બાળકો ના આ ફેવરિટ વઘારેલા મેગી મસાલા મમરા છે Sejal Kotecha -
વઘારેલા લસણીયા મમરા (Vagharela Lasaniya Mamra Recipe in Gujarati)
#KS4વઘારેલા લસણીયા મમરા Ramaben Joshi -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
મમરા એવો નાસ્તો છે કે.જે નાનાથી મોટા દરેકને ભાવે છે આ નાસ્તો ઓલટાઈમ ફેવરીટ છે.#SJદરેક દેશમાં અલગ અલગ જાતના મમરા બને છે અને એમાંથી અલગ અલગ વેરાયટી બનાવવામાં આવે છે ગુજરાતમાં ખાસ બાસમતી મમરા ની ભેળ અને મમરા વઘારવા માં આવે છે. Jyoti Shah -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJવઘારેલા મમરા લગભગ દરેક લોકો બનાવતા હોય છે અને ભેળ માં પણ ખવાતા હોય છે આજે મેં લસણ આદુ અને લીલા મરચાં નાખીને બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJમમરા અલગ અલગ રીતે બધા ના ઘરે બનતા હોય છે , મમરા એ સાંજ ના નાસ્તા માં, ચા સાથે ,કે ડીનર માં ભેળ માં , ભરપુર મજા આપે છે, નાના -મોટા બધા ને મમરા મોસ્ટલી ભાવતા જ હોય છે ,અહીં મે લસણ વાળા મમરા ની રીત શેર કરી છે જે ટેસ્ટ માં વડોદરામાં ફેમસ અલ્લા રખ્ખા ના મમરા જેવા જ લાગે છે sonal hitesh panchal -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4#SJવઘારેલા મમરા દરેક ગુજરાતી ના બનતા હોય છે. આ મમરા ને ભેળ મિક્સ ચવાણામા પણ લઈ શકાય છે. આ નાસ્તો ખૂબ ઝડપથી બની જાય છે. ડાયેટિંગ માં પણ લોકો લેતા હોય છે. Chhatbarshweta -
-
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 મમરા મારા ઓલ time ફેવરિટ છે. અને હું ઘર માં મમરા અને સેવ તો રાખું જ છું. નાની ભૂખ લાગી હોય ત્યારે હું તાજા જ વઘારી ને ઉપયોગ કરી છીએ. તો ઘર માં ભાવતા અને 2 મિનિટ માં તૈયાર થતા મમરા હું લસણ નાખી ને પણ વધારું છું. પણ આજે મેં લીલા મરચા,અને લીમડા ના પાન નાખી ને બનાવ્યા છે. Krishna Kholiya -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#SJમમરા બધાની ઓલટાઈમ ફેવરીટ ડિશ છે પરંતુ બધાના ઘર પ્રમાણે અલગ અલગ રીત હોય છે તેને બનાવવાની મેં મારી રીતે અહીં કંઈક આવી રીતે વ્યક્ત કરે છે Nidhi Jay Vinda -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
-
વઘારેલા ચટપટા મમરા (Vagharela Chatpata Mamara Recipe In Gujarati)
વઘારેલા મમરા ખાવા હેલ્થ માટે ખૂબ જ સારા . અમારા ઘરમાં દરરોજ સવારના નાસ્તામાં બધાને ચા સાથે વઘારેલા મમરા તો જોઈએ જ સાથે ખાખરા , બિસ્કીટ , ટોસ્ટ પણ હોય . Sonal Modha -
વઘારેલા મમરા (vagharela mamra recipe in Gujarati)
દરેક નાં ઘર પર બનતાં વઘારેલા મમરા અલગ અલગ પ્રકાર થી બનતાં હોય છે.અહીં નાસ્તા માટે ઝટપટ બની જાય તેવાં મમરા બનાવ્યાં છે. Bina Mithani -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4એકદમ જલ્દી ને ફાસ્ટ બનતો ટેસ્ટી નાસ્તો એટલે વઘરેલા મમરા..અમારા ઘરમાં બધાને બહુ ભાવે...ભૂખ લાગે ત્યારે ખવાતો ટેસ્ટી નાસ્તો અને સાથે સાથે હલકો પણ...તેને તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો... Ankita Solanki -
-
લસણીયા મમરા (Lasaniya Mamra Recipe In Gujarati)
#KS4મમરા જોઈ ને જ ગમે ત્યારે ખાવા નું મન થઇ જાય છે. મમરા મોટે ભાગે બધા ને ભાવતા જ હોય છે.અને ખાવા માં પણ બહુ હલકા છે.આ લસણીયા મમરા બહાર ના જે પેકેટ માં મળે છે બિલકુલ તેવા જ છે. Arpita Shah -
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (7)