ઘરે બનાવેલા પાવ (Home Made Paav Recipe In Gujarati)

Namrata Madlani
Namrata Madlani @cook_28460542
પોરબંદર
શેર કરો

ઘટકો

2 કલાક
4 લોકો
  1. 3+ 1/2 વાટકી ફલોર મેંદા નો
  2. 2 વાટકીપાણી
  3. 3 ચમચીinstant ઈસ્ટ
  4. 1 ચમચીખાંડ અને મીઠું
  5. 3 થી 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    સૌથી પેલા લોટ મા વચ્ચે ઈસ્ટ નાખી તેને એક્ટિવ કરી તેમાં ખાંડ અને મીઠું નાખી લોટ બાંધો

  2. 2

    પછી લોટ ને 15 મિનિટ સુધી મથવું પછી તેને 45 મિનિટ સુધી ડાકી ને muki દેવાનો

  3. 3

    ફરી લોટ ને મથવું 5 મિનિટ

  4. 4

    હવે તેના ગોળ વાડી લેવાના અને ફરી તેને 45 મિનિટ sudhi રેવા દેવાના અને ઉપર તેલ લગાવી દેવાનું

  5. 5

    હવે તેને ઓવનમાં મૂકવાના 45 મિનિટ સુધી બેક કરવાના

  6. 6

    અને હવે પાવ ઠંડા કરવા ફરી તેના ઉપર તેલ લગાવી ભીની ચૂની થોડી વાર રાખી મૂકો પછી તે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata Madlani
Namrata Madlani @cook_28460542
પર
પોરબંદર
મને રસોઈ કરવી બહુજ ગમે
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
તમારા. પાઉ બહુ સરસ બન્યા છે.
Looks very yeammmmmy.

Similar Recipes