ટોમેટો સોસ (Tomato Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાને એક વાસણ માં ધોઈને ચાર પીસ માં સમારી લો.
- 2
હવે તૈયાર કરેલ ટામેટા ને પ્રેશર કૂકરમાં બાફવા મુકો. ૩ થી ૪ સિટી થવા દો.
- 3
બધા ટામેટા બફાઈ ગયા પછી તેને એક મોટા ટોપ માં લઇ બ્લેન્ડર થી એક રસ થઈ જાય એ રીતે બ્લેન્ડ કરી લો.
- 4
હવે તૈયાર થયેલ રસ ને સ્ટીલના ગરના વડે ગાળી લો.
- 5
ત્યારબાદ તૈયાર થયેલ પલ્પમાં ખાંડ ઉમેરી દો તેમજ મરચું પાઉડર ઉમેરી દો તેમજ મીઠું ઉમેરી અને ગેસ પર ઉકળવા મુકો અને સતત ઘટ્ટ ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 6
પલ્પ એકદમ ઘટ્ટ થયા બાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મુકો.
- 7
સોસ ઠરી ગયા બાદ તેમાં તજ તેમજ લવિંગ નો પાઉડર તથા પ્રિઝરવેટિવ ઉમેરી હલાવી એરટાઈટ બરણીમાં ભરી લો. સ્વાદિષ્ટ ટોમેટો સોસ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in Gujarati)
#GA4#Week22 અમે અવાર નવાર આ સોસ ઘરે જ બનાવીએ છીએ તો આજે banaviyo છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા સોસ (Tomato Sauce Recipe In Gujarati)
#GA4 #Week22 કોઈ પણ ચટપટી વેરાયટી હોય તેમાં સોસ વગર ચાલે જ નથી . Kajal Rajpara -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579519
ટિપ્પણીઓ