સોસ (Sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં ધોઈને સાફ કરો પછી તેને ટુકડા કરી લો તેને કુકર લો.
- 2
બે સીટી વગાડો કુકર ઠરે પછી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો પછી તેને ચર્ન કરો અને પછી એક ઝારામા કાઢી લો.
- 3
તૈયાર થયેલ સોસમા ઘી, તજ, લવિંગનો વધાર કરો દસ મીનીટ ચડવા દો પછી નીચે ઉતારી ને ઠંડો કરો.
- 4
તો તૈયાર છે આપણો સોસ. તેને પુટલા,થેપલા સાથે સવ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સોસ (Tomato sauce recipe in gujarati)
#GA4#Week22#sauce આ સોસ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Yamuna H Javani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14579361
ટિપ્પણીઓ (2)