એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)

એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લઈ તેમાં ઉપર માપ મુજબ દળેલી ખાંડ, બેકિંગ પાઉડર બેકિંગ સોડા, કોકો પાઉડર મિક્સ કરો.
- 2
એક બાઉલમાં બટર ને હલાવી અને ઓગાળો. ત્યારબાદ તેમાં મિલ્ક મેઇડ અને દૂધ, ચોકલેટ એસેન્સ ઉમેરી અને બિટર વડે ગ્રાઈનડ કરો. ત્યારબાદ મેંદામાં મિક્સ કરેલું તેને ચારણી વડે ચાળી અને આ બેટર માં એડ કરો અને બધું મિક્સ કરી અને બિટર વડે બીટ કરો.
- 3
ત્યારબાદ ગેસ ઉપર એક તપેલું માં મીઠું નાખી અને તેની ઉપર કાંઠો રાખી કેક મોલ્ડ રાખો અને તેમાં બટર લગાડી અને મેંદો ભભરાવો. અને તેમાં કેકનું બેટર નાખી અને ૪૦ થી ૪૫ મિનિટ સુધી ધીમા ગેસ પર ચડવા દો.
- 4
ત્યારબાદ કેકને ઠંડી થાય પછી વચ્ચેથી કાપા પાડી અને તેમાં ખાંડ સીરપ ઉમેરી અને વ્હિપ ક્રીમ ને બિટર મારી અને તેમાં ચોકલેટ કલર નાખી અને વ્હિપ ક્રીમ રેડી કરો અને એક એક પડ વ્હિપ કીમ વડે કવર કરો ત્યારબાદ આખી કેકને કવર કરી અને ઉપર કોન માં નોઝલ લગાડી અને કોન અંદર વીપ ક્રીમ ભરી અને ફ્લાવર બનાવો ત્યારબાદ તેની ઉપર ચોકોચિપ્સ છાંટો તો આપણી હેલ્થી એન્ડ ટેસ્ટી કેક રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
ચોકલેટ કેક (Chocolate cake Recipe in Gujarati)
#GA4#week22ઘરમાં પડેલી સામગ્રીથી ઝડપથી બની જાય છે. Bhavita Mukeshbhai Solanki -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
-
ચોકલેટ કેક(chocolate Cake Recipe in Gujarati)
બાળકોને જન્મ દિવસે કેકનું મહત્વ બહુ જ હોય છે તેથી મારાં સન ના જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી છે.#GA4#Week10#chocolate Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
કેક બધા ને ભાવે અને જન્મ દિવસ માટે સ્પેશિયલ બનાવી સેલિબ્રેશન કરવામાં આવે છે.#ટ્રેડિંગ Rajni Sanghavi -
-
-
-
-
-
-
-
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
More Recipes
ટિપ્પણીઓ