એગલેસ ચોકલેટ વેનીલા કેક

Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776

એગલેસ ચોકલેટ વેનીલા કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
2 લોકો
  1. ૧ કપમેંદો
  2. ૧/૨ કપકોકો પાઉડર
  3. ૧/૨ કપદૂધ
  4. ૧ ટે સ્પૂનબેંકિંગ પાઉડર
  5. ૧/૨ ટે સ્પૂનબેકિંગ સોડા
  6. ૩/૪ કપ દળેલી ખાંડ
  7. ૧ નાની ચમચીવેનીલા એસેન્સ
  8. ૨ ટે સ્પૂનતેલ
  9. જરૂર મુજબ ચોકલેટ સીરપ
  10. જરૂર મુજબ સ્પ્રિંકલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી ડ્રાય વસ્તુઓને ચાળીને એક મોટા બાઉલમાં લઈ લો.

  2. 2

    હવે તેમાં તેલ,દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરી બેટર તૈયાર કરો.

  3. 3

    હવે મોલ્ડને ગ્રીસ કરી તેમાં બેટર નાખી ઓવન માં ૨૦ મિનિટ બેક કરો.

  4. 4

    ત્યારબાદ બહાર કાઢી ઠંડુ પડે એટલે અનમોલ્ડ કરી લો.

  5. 5

    ત્યારબાદ ચોકલેટ સીરપ અને સ્પ્રિંકલ્સ થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Pethani Ghodasara
Nilam Pethani Ghodasara @cook_26143776
પર

ટિપ્પણીઓ

Similar Recipes