ટામેટા સોસ (Tomato Sauce Recipe In Gujarati)

Arya
Arya @Aryavaghela
Junagadh

ટામેટા સોસ (Tomato Sauce Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
50 લોકો
  1. 5 કિલોપાકા ટામેટા
  2. 500 ગ્રામખાંડ
  3. 10 ગ્રામમીઠું
  4. 1 પેકેટ પ્રિઝવેટિવ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ ટામેટાને બાફવા મુકો બફાઈ ગયા પછી તેમાં બ્લેન્ડર ફેરવી લો હવે ગરના વડે ગાળી લો હવે તૈયાર થયેલ પલ્પમાં ખાંડ ઉમેરી ગેસ પર ઉકળવા મુકો અને સતત ઘટ્ટ ન થાય ત્યાં સુધી હલાવતા રહો ઘટ્ટ થયા બાદ તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મુકો ઠરી ગયા બાદ તેમાં પ્રિઝવેટિવ ઉમેરી હલાવી એરટાઈટ બોટલમાં ભરી લો

  2. 2
  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arya
Arya @Aryavaghela
પર
Junagadh
I am of 15 years and love to cook unique food cooking lover I want to be a Beautiful chef like my mom she is one of the bestest cook in this world she is my inspiration in cooking😍😍😍😍😍😍
વધુ વાંચો

Similar Recipes