જૈન કેક (Jain Cake Recipe in Gujarati)

Khushbu mehta
Khushbu mehta @khushi123
Morbi
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો માટે
  1. ૧ કપમેંદાનો લોટ
  2. ૨ ટી સ્પૂનબટર
  3. ૧ ટી સ્પૂનઇનો
  4. ૧ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  5. ૩ ટેબલ સ્પૂનખાંડ પાઉડર
  6. ટીપાં વેનીલા એસંસ
  7. ૧ ટેબલ સ્પૂનસાદી સોડા
  8. હાફ કપ દૂધ
  9. કાજુ આખા
  10. ચોકો સ્ટીક
  11. ચોકલેટ નું ખમણ
  12. ચોકલેટ સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    હવે મેંદો લઈ તેમાં ઇનો.ખાંડ. બેકિંગ પાઉડર,બટર,દૂધ,અને સાદી સોડા આ બધું નાખી મિક્સ કરો અને કેક ના પેન માં લ્યો

  2. 2

    હવે એક નોનસ્ટિક પેનમાં મીઠું પાથરો અને સ્ટેન્ડ રાખો અને મિક્સ કરેલી પેન એમાં મૂકી ધીમા ગેસ પર થવા દો

  3. 3

    હવે ૩૦ મિનીટ સુધી થવા દો પછી એકવાર ખોલી ટુથ પીક થી ચેક કરી લો થઈ ગયું છે એમ અને થઈ ગયા પછી રીમોલ્ડ કરી તેને ઠરવા દો અને પછી તેને ચોકલેટ સોસ નાખી કેક પર ફેલાવી દો અને પછી કાજુ ચોકો સ્ટીક અને ખમણ થી સજાવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushbu mehta
Khushbu mehta @khushi123
પર
Morbi
મને રસોઈ કરવી બહુ જ ગમે છે અને રસોઈ માં ન્યૂ શીખવા મળે એ પણ બહુ જ ગમે....
વધુ વાંચો

Similar Recipes