બીટ & ચોકો કેક(Choco Beetroot Cake Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

બીટ & ચોકો કેક(Choco Beetroot Cake Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1hr 30 min
  1. ૨ નંગબીટ
  2. ૧ કપમાખણ
  3. ૩ કપખાંડ
  4. ૩ ટીપાએસેન્સ
  5. ૪ કપમેંદો
  6. ૧ ચમચી ચોકલેટ પાઉડર
  7. જરૂર મુજબદૂધ
  8. ૧ ચમચી બેકિંગ પાઉડર
  9. ૧/૨ ચમચી બેકિંગ સોડા
  10. ડેકોરેશન માટે
  11. જરૂર મુજબ ચોકો બોલ
  12. જરૂર મુજબ ચોકો સેવ
  13. જરૂર મુજબ ક્રીમ

રાંધવાની સૂચનાઓ

1hr 30 min
  1. 1

    સૌ પ્રથમ માખણ તથા ખાંડ ને એકસરખું ફીણી લો..

  2. 2

    હવે મેંદો, ચોકલેટ પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા બધુ ભેગુ કરી ચાળી લો...

  3. 3

    બીટ ને ખમણી લો..

  4. 4

    હવે આ બધું પેલા મિશ્રણમાં ઉમેરી એકસરખું ફીણી લો.. અને ત્યારબાદ બીટ નું મિશ્રણ ઉમેરી લો.. જરૂર પૂરતું દૂધ ઉમેરી બેઝ તૈયાર કરી લો..

  5. 5

    હવે એક તપેલામાં મીઠું પાથરી સ્ટેન્ડ લગાવી તેને મીડીયમ આંચ પર રાખો..

  6. 6

    હવે કેક ના મિશ્રણ ને ટીન માં કાઢી તેને બેક થવા મૂકી દો...

  7. 7

    ઈચ્છા મુજબ ની ડીઝાઈન કરી લો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes