રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. કોથમીર
  2. અડદ રોસ્ટેડ પાપડ
  3. 1/2ડુંગળી
  4. 1/2ટામેટું
  5. મીઠુ
  6. જીરૂ પાઉડર
  7. ૧½ ઘી
  8. જીણી સેવ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    અડદ ના પાપડ સેકીલો 😇તેને ચૂરી કરી લો.

  2. 2

    પછી તેમા મીઠુ,જીરૂ પાઉડર,ઘી,ડુંગળી અને ટામેટું નાખી હલાવી દો.

  3. 3

    સેવ નાખી બધુ હલાવી કોથમીર નાખી.સર્વ કરો દાળ ભાત જોડે ખુબ મજાવે ખાવા ની 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deepika chokshi
Deepika chokshi @cook_24517457
પર

Similar Recipes