પાપડ ભાજી ચાટ (Papad Bhaji Chaat Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

પાપડ ભાજી ચાટ (Papad Bhaji Chaat Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. ૧ નાનો વાટકો પાંવભાજી ની ભાજી
  2. ૧ નંગ છીણેલી ડુંગળી
  3. ૧ નંગનાનું ટમેટું છીનેલું
  4. ૨ ચમચા જીણી સેવ
  5. ૨ ચમચીઆમલીની ચટણી
  6. ૨ ચમચીકોથમીર મરચા ની ચટણી
  7. ૩-૪ નંગ અડદ ના પાપડ
  8. ૧ નાની ચમચીસેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    પાપડ શેકી લેવા... અને પાંવભાજી ની ભાજી તૈયાર કરી રાખવી.

  2. 2

    પાપડ ના એક વાટકા માં લેવા પછી તેનો ભુક્કો કરવો... બહુ નાના નહીં. પછી તેમાં ભાજી ડુંગળી, ટામેટાં ઉમેરી ભેગુ કરવું.

  3. 3

    પછી ૩ ય ચટણી ઉમેરી સરખું હલાવી લેવું..

  4. 4

    સરખું હલાવી સર્વ કરવું.. સેવ થી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes