પાપડ ચૂરી(Papad Churi Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
#સાઇડ
પાપડ ચૂરી મોટા ભાગે જૈન થાળી માં કે જૈન સમાજ ના જમણવાર મા સાઈડમાં અચૂક પીરસાતી હોય છે.જે ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. આમ તો તે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ આજે આપણે ઝટપટ
બની જાય તેમ બનાવીશું એટલે કે ઇન્સ્ટન્ટ પાપડ ચૂરી.
પાપડ ચૂરી(Papad Churi Recipe In Gujarati)
#સાઇડ
પાપડ ચૂરી મોટા ભાગે જૈન થાળી માં કે જૈન સમાજ ના જમણવાર મા સાઈડમાં અચૂક પીરસાતી હોય છે.જે ટેસ્ટ મા ખૂબ સરસ લાગે છે. આમ તો તે ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે પણ આજે આપણે ઝટપટ
બની જાય તેમ બનાવીશું એટલે કે ઇન્સ્ટન્ટ પાપડ ચૂરી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 2 નંગ પાપડ ને લાઇટ રંગના શેકી લો.હવે તે ઠંડા થાય એટલે એક વાસણમાં તેનો ચૂરો કરી તેમાં મીઠું,સંચળ,લાલ મરચું પાઉડર,આમચૂર પાઉડર,મસાલા સીંગ અને તેલ નાખી ખૂબ સારી રીતે મિક્સ કરો. તૈયાર છે પાપડ ચૂરી.
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજસ્થાની પાપડ ચૂરી (Rajasthani Papad Churi Recipe In Gujarati)
#KRC#કચ્છી/રાજસ્થાની_રેસિપી#cookpadgujarati#cookpadindia પાપડ ચૂરી રાજસ્થાનની એક ટ્રેડિશનલ સાઇડ ડીશ છે. આ ડીશ મેઇન કોર્સની સાથે સાઇડ ડીશ તરીકે સર્વ કરવામાં આવે છે. ઇવનિંગ સ્નેક્સ તરીકે પણ પાપડ ચુરીને ચા ની સાથે સર્વ કરવામાં આવે છે. આ વાનગીમાં પાપડનો ચુરો કરી તેમાં ઘી, ટામેટા, ડુંગળી અને બીજા મસાલા ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે બિકાનેરી મૂંગ દાલ પાપડમાંથી આ વાનગી બનાવવામાં આવે છે પરંતુ તેને બદલે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકાય છે. Daxa Parmar -
પાપડ ખાખરા ચૂરો (Papad Khakhra Churo Recipe In Gujarati)
,#સાઇડ#પોસ્ટ૩૧પાપડ ખાખરા ચૂરો ખુબ જ ચટપટુ લાગે છે.જમવા ની સાઇડ માં શું છે એમ જ બધાં પૂછે .પાપડ ખાખરા ચૂરો બધાંની મન ગમતી સાઇડ ડિશ છે. એનાથી ન ભાવતું જમવાનું પણ ભાવિ જાય છે. Hema Kamdar -
પાપડ ચુરી પરાઠા (Papad Churi Paratha Recipe In Gujarati)
#GA4#Week23#papadપરાઠા આપને અલગ અલગ સ્ટફિંગ થી બનાવતા હોય છે.આજે આપણે પાપડ ના ઉપયોગ થી બનાવ્યા છે.જે ટેસ્ટ માં ખુબજ યમ્મી લાગે છે. Namrata sumit -
મસાલા પાપડ અને સીંગ સાથે સલાડ (Masala Papad Peanut Salad Recipe
મસાલા પાપડ અને સીંગ સાથે સલાડ 😋આ રેશેપિ મેં મારાં મમ્મી ની સ્ટાઇલ માં બનાવી છે.😍😍 Heena Dhorda -
મેથી-પાપડ શાક (Methi -Papad sabzi recipe in Gujarati)
#pr#post1#cookpad_guj#cookpadindiaઆ બહુ જલ્દી થી બનતું શાક ખાસ કરી ને જૈન સમાજ માં વધુ ખવાય છે અને એ પણ જ્યારે પર્યુષણ કે તિથી હોય, કારણ કે ત્યારે લીલા શાકભાજી ખાવા પર પ્રતિબંધ હોય છે. જો કે આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે કે જ્યારે તમારા ઘરે શાકભાજી ખૂટી ગયા હોય ત્યારે બનાવી શકો છો.આમ તો કોઈ પણ પાપડ આ શાક બનાવામાં ચાલે પણ મગ ના પાપડ લેવા વધારે સારું પરિણામ આપે છે. Deepa Rupani -
પાપડ ચુરી (papad Churi recipe In Gujarati)
#સાઈડ#પાપડચુરી#રાજસ્થાન#પોસ્ટ1મુંબઈ ના ઝવેરી બજાર ની પ્રખ્યાત રેસ્ટોરન્ટ ભગત તારાચંદ ની આ સિગ્નેચર સાઈડ ડીશ છે. જુદા જુદા શહેરો માં એમની ઘણી બધી શાખાઓ છે. મેં પેહલી વાર આ ડીશ મુંબઈ ના ઘાટકોપર સ્થિત R City Mall માં ભગત તારાચંદ ની રેસ્ટોરન્ટ માં ખાધી હતી ત્યાર થી મને અને મારા પરિવાર ને ખુબ જ ભાવતી થઇ ગઈ છે. હવે તો સુરત માં પણ તેઓની એક શાખા ખુલી ગઈ છે। અમે જ્યારે સુરત જઈએ ત્યારે ત્યાંની એક મુલાકાત અચૂક પણે લઈએ છીએ. અહીં પ્રસ્તુત રેસિપી ભગત તારાચંદ ની સિગ્નેચર રેસિપી ને ફોલો કરી ને બનાવી છે.પાપડ ચુરી એક પરંપરાગત રાજસ્થાની અને મારવાડી સાઇડ ડિશ છે જે ભોજન સાથે પીરસવામાં આવે છે. તેને સાંજના નાસ્તા તરીકે પણ ચા સાથે સર્વ કરવા માં આવે છે. તે મૂળભૂત રીતે ઘી, ડુંગળી અને લાલ મરચું પાઉડર સાથે ચુરેલા પાપડનું મિશ્રણ છે. આ વાનગીની ઘણી જુદી જુદી ભિન્નતા છે - કેટલાક લોકો ટામેટાં અથવા ભુજિયા સેવ અથવા તળેલી ડુંગળી ઉમેરવાનું પસંદ કરે છે. આ રેસિપી એટલી સરળ છે કે 10-12 મિનિટ માં તૈયાર થઇ જાય છે. Vaibhavi Boghawala -
પાસ્તા પાપડ મેજિક (Pasta Papad Magic Recipe In Gujarati)
#prcપાસ્તા ચેલેન્જPost 2#DFT#Diwali specialPost1 આમ તો આપણે બધા પાસ્તા બનાવતા જ હોઈએ છીએ પણ મે અહીંયા મારી રીતે પાસ્તા નો યુઝ કરી ને એક નવી જ વાનગી બનાવી છે.આ વાનગી હું દિવાળી નાં નાસ્તા માં બનાવું છું.જે બધા ને ખુબ જ ભાવે છે. તમે નાસ્તા માં બનાવી શકો છો અને લાંબો ટાઈમ સ્ટોર પણ કરી શકો છો.આ નાવીન્ય સભર રેસીપી તમને બધા ને ચોક્કસ પસંદ આવશે જ.😊 Varsha Dave -
પાપડ બાઉલ(Papad બાઉલ Recipe In Gujarati)
#GA4#Week23#papad પાપડ અને સલાદ ભોજન ની થાળી ની એક અભિન્ન અંગ વાનગી છે ,જે ભોજન ના સ્વાદ ની સાથે શોભા મા પણ અભિવૃદ્ધિ કરે. પછી જો પાપડ ને ક લાત્મક રીતે જુદી સ્ટાઈલ મા પિરસાય તો થાળી જોતા મેહમાનો ,ઘર ના લોગો વાહ કેહતા નહી ચૂકે્.. તો ચાલો આપણે જોઈયે કિ કઈ રીતે પાપડ બાઉલ બનાવી ને ફુટ અને સલાદ સર્વ કરયા છે. ભટપટ બની જતા પાપડ બાઉલ. Saroj Shah -
પાપડ ખાખરા ચૂરી (Papad Khakhra Churi Recipe In Gujarati)
#GA4#Week23#PapadPost 9ચટપટી પાપડ ખાખરા ચૂરીકોઈક વાર અચાનક ભૂખ લાગે, અગર કોઈ અચાનક આવી ચડે, તો આપણે શું બનાવવું ?તે વિચાર આવે તો આ ફટાફટ નાસ્તો બહુ સરસ લાગે છે. કારણકે ખાખરા અને પાપડ તો ઘરમાં રેડી હોય, પછી તો પૂછવાનું જ શું????? Jyoti Shah -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#લોકડાઉનઆપણે જયારે પણ હોટેલ મા જમવા જઈ ત્યારે મસાલા પાપડ તો અચૂક મંગાવીય જ તો લોકડાઉન ના લીઘે બધુ બંધ છે અને બહારનુ ફુડ પણ મીસ કરીએ છીએ તો આજે મે મસાલા પાપડ બનાવ્યા છે. ER Niral Ramani -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
શેકેલા/તળેલા કરતા અલગ રીતે પાપડ જેવી અગત્ય ની સાઇડ ડીશ પીરસવા માટેની વાનગી. Rinku Patel -
ખંભાતી પાપડ ચેવડો (Khambhati Papad Chevdo Recipe In Gujarati)
#GA4#Week23#Papad આ ચેવડો ખંભાત નો સ્પેશિયલ ચેવડો છે.આ ચેવડો ખૂબ જ વખણાય છે.આ ચેવડો ફટાફટ બની જાય છે જેથી બાળકો ને ભૂખ લાગે તો ૧૦ જ મિનિટ મા જ બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુ ની જરૂર પડે છે.જે આપણ ને ઘરમાંથી જ મળી રહે છે. Vaishali Vora -
મસાલા પાપડ 3 સ્ટાઈલ
#ઇબુક૧#૧૮#રેસ્ટોરન્ટરેસ્ટોરન્ટ નું નામ આવે અને મસાલા પાપડ નું નામ ન આવે એવું તો ન જ બને.. મેં અહીં અલગ-અલગ ત્રણ રીતે મસાલા પાપડ બનાવ્યા છે જેમાં સલાડ એક જ છે પણ પીરસવાની રીત અલગ છે બાળકોને ચીજ વાળો ભાવે છે તો ઘણાને ફ્રાય કરેલો ભાવે છે મેં અહીં ત્રણ રીતથી બનાવ્યા છે તમે પણ જરૂર ટ્રાય કરજો Hiral Pandya Shukla -
મસાલા પાપડ અને મસાલા પાપડ કોન (Masala Papad & Masala Papad Cone Recipe In Gujarati)
#GA4 #Week23#cookpad#cookpadindiaપાપડમસાલા પાપડ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય મસાલા પાપડ નાના મોટા દરેકને ભાવે છેમસાલા પાપડ બનાવતા રહે છે પણ તે હોટલ જેવા ક્રિસ્પી અને ક્રંચી રહે તે માટે ની જરૂરી ટીપ્સ અને ટ્રીક્સ સાથે રેસીપી હું શું કરું છું જે જરૂરથી ટ્રાય કરશો ખૂબ જ નથી અને ઓછી મિનિટોમાં બની જાય તેમ છે Rachana Shah -
મેથી પાપડ નું શાક (Methi Papad sabji recipe in Gujarati)
#GA4#week23રાજસ્થાન નું સ્પેશ્યલ..ઝટપટ તૈયાર થતું મેથી પાપડ નું શાક .. Jayshree Chotalia -
પાપડ પૌવા (Papad Poha Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે નાસ્તા માં આ પાપડ પૌવા નો ચેવડો બનતો જ હોય છે. Alpa Pandya -
પાપડ ચવાણું(Papad Chavanu Recipe in Gujarati)
#કૂકબુકમેં દિવાળી માટે એક સ્પેશ્યલ અને ખમ્ભાત નું ફેમસ એવું પાપડ ચવાણું બનાવ્યું છે. ખુબ જ ઓછી અને ઘર માં જ રહેલી વસ્તુ માંથી બની જાય છે. charmi jobanputra -
ડ્રાયફ્રુટ પાપડ (Dryfruit Papad Recipe In Gujarati)
ડ્રાયફ્રુટ પાપડ ખાવા ની મઝા આવશે. લંચ કે ડિનર મા ડ્રાયફ્રુટ પાપડ નો સમાવેશ કરવાથી આખી ડીશ ની વેલ્યુ વઘી જશે, ઘર માં બઘા ફક્ત એવું જ કહેશે વાહ વાહ. બપોરે ચા સાથે પણ મઝા આવશે. #cookpadgujarati #cookpadindia #papad #snack#dryfruit #frypapad Bela Doshi -
પાપડ ચૂરી (Papad Churi Recipe In Gujarati)
#GA4 #Week23 #papadપાપડ ચુરી ઍક સાઇડ ડીશ છે. પાપડ માં મસાલા અને ડુંગળી ટામેટાં ઉમેરીને તેને વધુ ચટપટું બનાવવામાં આવે છે. ઘણા લોકો તેને શાક ની અવેજી માં પણ ખાવામાં આવે છે. Bijal Thaker -
રોસ્ટેડ પાપડ ચાટ(Roasted Papad Chat Recipe In Gujarati)
#GA4#Week23 રાગી પાપડ માંથી બનાવેલું ચાટ ખુબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ખીચીયા પાપડ માંથી પણ બનાવી શકાય છે. રોસ્ટેડ પાપડ ચાટ ઈન્ડિયન સ્નેકસ જે સાથે મસાલા ,શીંગદાળા અને લીંબુ હોય છે. આ એક સાઈડ ડીશ છે. અચાનક ગેસ્ટ આવી જાય મેઈન કોર્સ સાથે અને સાંજ ની ચા સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ખિચીયા પાપડ નુ શાક (Khichiya Papad Shak Recipe In Gujarati)
#GA4 #Week23સારેવડા નું શાક વાલ ની દાળ જૈન થાળી (ખિચીયા પાપડ નુ શાક) HEMA OZA -
-
મસાલા પાપડ(masala papad recipe in gujarati)
#સાઇડ#મસાલા_પાપડપાપડ નું નામ સાંભળતા જ કાઠિયાવાડી લોકો યાદ આવે.. અને અમારે કાઠિયાવાડી લોકો ને સવાર હોય કે બપોર હોય કે સાંજ જમવામાં 2 રોટલી ઓછી હશે તો ચાલશે પણ પાપડ નહિ હોય તો નહીં ચાલે..😄😄 પાછા પાપડ માં પણ કેટલા બધા હોય છે ઘઉં ના લોટ ના પાપડ, અડદ ના પાપડ..આ simple રોસ્ટ કરેલા પાપડ ને તમે જરાક extra સર્વ કરો એટલે એ મસાલા પાપડ જરા બ ટાઇમ નહિ લાગતો બનાવમાં.. અને એકદમ easy પણ છે.So here is presenting #masala_papad#CookpadGujarati#cookpadindia#lovetocook#homemadefoodThank u foodies 😋👩🍳 Henal Kothadiya _ #HENALs_Kitchen -
લચકારી ત્રિવેણી પાપડ (Lachkari Triveni Papad Recipe In Gujarati)
#GA4#Week23#Papad#COOKPADGUJRATI#CookpadIndiaલચકારી ત્રિવેણી પાપડ ઘરમાં પડેલી સામગ્રીથી છે આ વાનગી ફટાફટ થઈ જાય છે. ઘરમાં ક્યારેક એવું બને કે કોઇ જ શાક નાં પડ્યું હોય અને તો પણ આ વાનગી ફટાફટ 10 મીનિટમાં બનાવી શકાય છે આ વાનગીમાં ચોખા ના પાપડ, મગના પાપડ અને અડદના પાપડ એમ ત્રણ પ્રકારના પાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.તેને ખાવા માં લચકા પડતું હોવાથી તે લચકારી પાપડ કહેવાય છે. Shweta Shah -
ચીઝી પાપડ રોલ (Cheesy Papad Roll Recipe In Gujarati)
#GA4 #Week23મોટા ભાગે રોલ રોટલી, બ્રેડ કે સમોસા પટી માથી બનતા હોય છે પણ મેં અહીંયા પાપડ ની અંદર ચીઝી સ્ટફીન્ગ ભરી ને ટેસ્ટી ક્રીસ્પી રોલ બનાવ્યા છે. Harita Mendha -
પાપડનો ચૂરો(Papad Churo Recipe In Gujarati)
#સાઇડગુજરાતી ભાણા માં પાપડ નો ચૂરો એહ જૂની રેસીપીએ છે. જે ગુજરાતી જમણવાર માં દાળભાત જોડે લેવા માં આવે છે. Kinjalkeyurshah -
-
પાપડ કચુંબર (Papad Kachumber Recipe In Gujarati)
ઉનાળામાં શાકભાજી ના ઓપ્શન બહુ જ ઓછા હોય છે ત્યારે સલાડ માં પણ આપણા ને વેરાઈટી એટલી મળતી નથી. ત્યારે પાપડ નું કચુંબર એક પરફેક્ટ ઓપ્શન છે જે આપણી ગુજરાતી થાળી ને સંપૂર્ણ કરે છે.તો ચાલો આજે આપણે આપણી ગુજરાતી થાળી ને પાપડ ના કચુંબર થી પૂરી કરીએ.#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
પાપડ ચૂરી (Papad Choori Recipe In Gujarati)
#KRCરાજસ્થાનના લોકો આ રીતે બનાવે મે આજે ખીચડી સાથે ખાવા બનાવ્યું આપડે પાપડ ચુરો કહીએ Jigna buch -
ચીઝ મસાલા પાપડ (Cheese Masala Papad Recipe In Gujarati)
#GA4#Week23 મેં ચોખા ના પાપડ માંથી મસાલા પાપડ બનાવ્યા છે.. Aanal Avashiya Chhaya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617721
ટિપ્પણીઓ (2)